Home /News /madhya-gujarat /

અગસ્ટા કૌભાંડથી બચવા કોંગ્રેસ હવાતિયા મારે છેઃસૌરભ પટેલ

ગાંધીનગરઃજીએસપીસીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત કૉંગ્રેસનુ પ્રતિનિધિ મંડળ આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિને મળી રજુઆત કરી હતી. તેમને કૌભાંડની ન્યાયિક તપાસ માટે માંગ કરી હતી. જો કે આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્ય સરકારના પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ ભષ્ટાચાર કરવામાં આવ્યો નથી. Upa સરકાર દ્વારા આ અંગે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રકરણમાં ક્યાંય ભ્રષ્ટ્રાચાર થયો નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સૌરભભાઈે વધુ માં એવું પણ જણાવ્યું હતું કે અગસ્ટા હેલિકોપ્ટર કૌભાંડથી બચવા કોંગ્રેસ હવાતીયા મારે છે અને આ પ્રકારના વિષય ઉભ કરે છે. Gspc અંગે પ્રતિક્રિયા આપતા પેટ્રોલિયમ મંત્રી એ જણાવ્યું હતું કે, જી બેઝિન અંગે ગસપક દ્વારા નિર્ણયો લેવાયા છે તમામ અધિકારીઓ એ નિર્ણય લીધા છે સરકાર નો ક્યાંય હસ્તકક્ષેપ હતો નહિ.
First published:

Tags: કેન્દ્ર સરકાર, ગુજરાત, ગુનો, જીએસપીસી કૌભાંડ, વિવાદ, સૌરભ પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन