આગામી 48 કલાક સમાજવાદી પાર્ટી માટે મહત્વના, બે ફાડીયા પડવાની સંભાવના

Haresh Suthar | Pradesh18
Updated: October 23, 2016, 3:21 AM IST
આગામી 48 કલાક સમાજવાદી પાર્ટી માટે મહત્વના, બે ફાડીયા પડવાની સંભાવના
સમાજવાદી પાર્ટીમાં શરૂ થયેલ મહાભારત હવે અંતિમ તબક્કામાં આવી પહોંચ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હવે સમાધાન માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. પરંતુ દેખાય છે એટલું આ આસાન દેખાતું નથી. માનવામાં આવી રહ્યું છે કે, 24 ઓક્ટોબરે મુલાયમસિંહની અધ્યક્ષતામાં થનારી બેઠક મહત્વની બની રહેશે.

  • Pradesh18
  • Last Updated: October 23, 2016, 3:21 AM IST
  • Share this:
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં શરૂ થયેલ મહાભારત હવે અંતિમ તબક્કામાં આવી પહોંચ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હવે સમાધાન માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. પરંતુ દેખાય છે એટલું આ આસાન દેખાતું નથી. માનવામાં આવી રહ્યું છે કે, 24 ઓક્ટોબરે મુલાયમસિંહની અધ્યક્ષતામાં થનારી બેઠક મહત્વની બની રહેશે.

આ બેઠકની સાથોસાથ એ નક્કી થઇ જશે કે સમાજવાદી પાર્ટીમાં વિભાજન થશે કે ઘીના ઠામમાં ઘી ભેળવાઇ જશે. જોકે અખિલેશ યાદવના અંગત ગણાતા ઉદયવીરસિંહની દુર કરાતાં આ મામલો વધુ ગૂંચવાયો છે.

જોકે રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે આ મામલો હવે ઉકેલાઇ ગયો છે. પરંતુ વરિષ્ઠ સંવાદદાતા રામદત્ત ત્રિપાઠીનું માનવું છે કે પરિસ્થિતિ ગંભીર છે. પરંતુ એનું સમાધાન થઇ જવું જોઇએ. મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ હવે ભાન થઇ રહ્યું છે કે, નુકશાન તો થઇ રહ્યું છે.

ત્રિપાઠીએ કહ્યું કે, હાલની પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે હવે આ સ્થિતિ ઉકેલવા માટે કોઇ ચમત્કાર થાય તો શક્ય છે.
First published: October 23, 2016, 3:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading