મુલાયમ દિલ્હી જવા રવાના, ચૂંટણી પંચમાં નોંધાવશે પોતાની ફરિયાદ

Haresh Suthar | Pradesh18
Updated: January 2, 2017, 10:33 AM IST
મુલાયમ દિલ્હી જવા રવાના, ચૂંટણી પંચમાં નોંધાવશે પોતાની ફરિયાદ
સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે મુલાયમસિંહ યાદવ સોમવારે સવારે દિલ્હી જવા રવાના થયા છે. એમની સાથે શિવપાલ યાદવ પણ દિલ્હી જઇ રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, દિલ્હીમાં બંને સાથે અમરસિંહની બેઠક થશે અને ત્રણે ચૂંટણી પંચમાં ચૂંટણી ચિહ્નને લઇને ફરિયાદ નોંધાવશે.

  • Pradesh18
  • Last Updated: January 2, 2017, 10:33 AM IST
  • Share this:
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે મુલાયમસિંહ યાદવ સોમવારે સવારે દિલ્હી જવા રવાના થયા છે. એમની સાથે શિવપાલ યાદવ પણ દિલ્હી જઇ રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, દિલ્હીમાં બંને સાથે અમરસિંહની બેઠક થશે અને ત્રણે ચૂંટણી પંચમાં ચૂંટણી ચિહ્નને લઇને ફરિયાદ નોંધાવશે.

આ પહેલા કહેવાતું હતું કે, મુલાયમસિંહની તબિયત ખરાબ છે અને ડોક્ટરોએ એમને દિલ્હી ન જવાની સલાહ આપી હતી. પરંતુ મુલાયમસિંહે જાતે જ બિમારીની વાતને ખોટી ગણાવી હતી અને પોતાની તબિયત સારી હોવાનું કહ્યું હતું.

આ પહેલા શિવપાલ યાદવે એની જાણકારી મીડિયાને આપતાં કહ્યું હતું કે, પાર્ટી કાર્યકર્તાઓથી અપીલ કરી હતી કે બધા પોતાના વિસ્તારમાં ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય અને જીત પ્રાપ્ત કરવા માટે જાન લગાવી દે. તેમણે કહ્યું કે, નેતાજીના આદેશાનુસાર સમાજવાદી પાર્ટીનું 5મી જાન્યુઆરીનું અધિવેશન જોકે હાલની સ્થિતિ જોતાં મોકૂફ રાખવામાં આવ્યું છે.

રવિવારે સાંજે શિવપાલે કહ્યું કે, મંગળવારે હું અને નેતાજી દિલ્હી જઇ રહ્યા છીએચ. ચૂંટણી કમિશનથી વાત કરીશું. આ અંગે અમે ચૂંટણી પંચને ફેક્સ કર્યો છે અને મેઇલ પણ કર્યો છે.
First published: January 2, 2017, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading