LIVE: સમાધાનનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ, મુલાયમ આઝમની બેઠક રદ

Haresh Suthar | Pradesh18
Updated: January 3, 2017, 10:49 AM IST
LIVE: સમાધાનનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ, મુલાયમ આઝમની બેઠક રદ
સમાજવાદી પાર્ટી અને ખેંચમતાણી હજુ અટકવાનું નામ લેતી નથી. સોમવારે મુલાયમ પોતાની વ્યથા લઇને દિલ્હી ચૂંટણી પંચ કચેરીએ આવ્યા હતા તો આજે પુત્ર અખિલેશ તરફથી સ્પષ્ટતા કરવા માટે પ્રોફેસર રામગોપાલ યાદવ આવવાના છે. આ દરમિયાન સમાધાન માટે છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે.

  • Pradesh18
  • Last Updated: January 3, 2017, 10:49 AM IST
  • Share this:
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટી અને ખેંચમતાણી હજુ અટકવાનું નામ લેતી નથી. સોમવારે મુલાયમ પોતાની વ્યથા લઇને દિલ્હી ચૂંટણી પંચ કચેરીએ આવ્યા હતા તો આજે પુત્ર અખિલેશ તરફથી સ્પષ્ટતા કરવા માટે પ્રોફેસર રામગોપાલ યાદવ આવવાના છે. આ દરમિયાન સમાધાન માટે છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે.

વાંચો: કોંગ્રેસના ધારાસભ્યો પણ અખિલેશની તરફેણમાં...

દિલ્હીમાં આજે આજમખાન અને મુલાયમસિંહની સમાધાન પેટર્ન માટે એક ખાસ બેઠક મળવાની હતી. જેને સમાધાન માટેની છેલ્લી આશા તરીકે જોવામાં આવતી હતી. જોકે છેલ્લી ઘડીએ છેલ્લી આશા પણ કારગત નથી નીવડી.

તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ લખનૌ સ્થિત કાર્યાલય પહોંચ્યા છે અને નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જ્યાં નેતાઓ એમને પ્રદેશ અધ્યક્ષ બનવા પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. જે જોતાં નવી નિમણુંકથી સપાઇ કાર્યકરો ખુશ હોવાનો અંદાજ આવી રહ્યો છે અને મુલાયમ છાવણીમાં માતમનો માહોલ છવાયો છે.
First published: January 3, 2017, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading