Home /News /madhya-gujarat /

LIVE : શિવપાલ યાદવે કેબિનેટથી આઉટ કરાતાં સરકારી સુવિધાઓ પરત કરી

LIVE : શિવપાલ યાદવે કેબિનેટથી આઉટ કરાતાં સરકારી સુવિધાઓ પરત કરી

સમાજવાદી પાર્ટીમાં મચેલ રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે શિવપાલ યાદવને મંત્રીમંડળમાંથી બહાર કરતાં શિવપાલ યાદવે પણ સરકારી સુવિધાઓ પરત કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો છે.

સમાજવાદી પાર્ટીમાં મચેલ રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે શિવપાલ યાદવને મંત્રીમંડળમાંથી બહાર કરતાં શિવપાલ યાદવે પણ સરકારી સુવિધાઓ પરત કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં મચેલ રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે શિવપાલ યાદવને મંત્રીમંડળમાંથી બહાર કરતાં શિવપાલ યાદવે પણ સરકારી સુવિધાઓ પરત કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો છે.

વાંચો : અખિલેશનું નિવેદન સાંભળી રડી પડ્યા ધારાસભ્યો

મંત્રી મંડળમાંથી બહાર આવી ગયા બાદ શિવપાલ યાદવે તમામ સરકારી સુવિધાઓ પરત કરી છે. શિવપાલ યાદવ હવે મુલાયમ સિંહને મળવા પહોંચ્યા છે.

અખિલેશે નારદ રાય, શારદા ફાતિમા અને ઓમપ્રકાશને પણ કેબિનેટથી બહારનો રસ્તો બતાવ્યો છે. આ મંત્રીઓએ આ અંગે રાજ્યપાલને પત્ર લખી જાણ કરી છે. આ પગલું ભરતાં પહેલા અખિલેશે મુલાયમસિંહ સાથે બેઠક કરી હતી. હાદમાં શિવપાલે પણ મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાત કરી પોતાનો પક્ષ રાખ્યો હતો.

આજમ ખાને કોઇનું નામ લીધા વિના અમરસિંહ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, આ દિવસો આવવાના જ હતા. પરંતુ હા એક શખ્સથી નુકશાન થયું છે. આ મુખ્યમંત્રીનો અધિકાર છે કે કોને રાખવા અને કોને દુર કરવા. પાર્ટીના દુરદર્શી લોકોને ખબર જ હતી કે આવું થવાનું છે.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन