સપા સંગ્રામઃમુલાયમે જુકવું પડ્યુ, અખિલેશ અને રામગોપાલને સપામાં પાછા લીધા

News18 Gujarati | Pradesh18
Updated: December 31, 2016, 4:25 PM IST
સપા સંગ્રામઃમુલાયમે જુકવું પડ્યુ, અખિલેશ અને રામગોપાલને સપામાં પાછા લીધા
લખનૌઃ ઉત્તર પ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટીનો રાજકીય ઝઘડામાં નવો ટ્વીટ આવ્યું છે.24 કલાકમાં જ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવને સમાજવાદી પાર્ટીમાં પાછા લઇ લેવાયા છે. ખુદ સપાના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે ટ્વીટ કરી આ માહિતી આપી હતી.

  • Pradesh18
  • Last Updated: December 31, 2016, 4:25 PM IST
  • Share this:
લખનૌઃ ઉત્તર પ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટીનો રાજકીય ઝઘડામાં નવો ટ્વીટ આવ્યું છે.24 કલાકમાં જ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવને સમાજવાદી પાર્ટીમાં પાછા લઇ લેવાયા છે. ખુદ સપાના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે ટ્વીટ કરી આ માહિતી આપી હતી.
શિવપાલે ટ્વીટ કર્યુ કે નેતાજીના આદેશઅનુસાર અખિલેશ યાદવ અને રામગોપલ યાદવને પાર્ટીમાં પાછા લેવાયા છે. હવે અમે યુપી વિધાનસભા ચુંટણી સાથે મળી સાંપ્રદાયિક તાકાતો સામે લડીશું.
નોધનીય છે કે, મુખ્યમંત્રી અખિલેશ યાદવના સમર્થનમાં ધારાસભ્યોનું સંખ્યાબળ જોતા મુલાયમસિંહ યાદવે પોતાના દિકરા સામે ઝુંકવું પડ્યું છે. અને નેતાજી અખિલેશનું વાત માની વિધાયકોના લીસ્ટમાં ફેરફાર કરવા રાજી થયા છે. સૌથી મહત્વની વાત છે કે મુલાયમસિંહ હવે અમરસિંહને પાર્ટીની નીકાળવાની અને શિવપાલ યાદવથી પ્રદેશ અધ્યક્ષની ખુરશી પાછી લેવાની રજા લગભગ આપી ચુક્યા છે.

અખિલેશની વાપસી બાદ આઝમ ખાનનું નિવેદન
'અમે સમાજવાદી પાર્ટી બનાવનારાઓમાંથી છે'
નેતાજી અધ્યક્ષ પણ છે અને પિતા પણ છેઃ આઝમ ખાનસમાજવાદી પાર્ટીમાં કોઈ મતભેદ નહીં: આઝમ ખાન
રૂઠેલા દિકરાને પિતા જ મનાવી શકે છેઃ આઝમ ખાન
નેતાજીએ બહુ લાંબી લડાઈ લડી છેઃ આઝમ ખાન
'અલગ અલગ લિસ્ટ મુદ્દે અત્યારે જ વાત થશે'
First published: December 31, 2016, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading