Home /News /madhya-gujarat /

ગૌ શાળા ચાલુ કરનારને કેન્દ્રસરકાર આપી રહી છે સબસિડી,નરેન્દ્ર મોદીએ વધારી દેશની શાન

અમદાવાદઃ અમદાવાદ વિશ્વ ગૌ ભક્ત મહાસંત સંમેલનનો ગઇકાલે ત્રીજો દિવસ હતો. વિશ્વ ગૌ ભક્ત મહાસંત સંમેલન આજે પણ રાજ્ય ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝપ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ હાજર રહ્યા હતા.તેમજ દેશભરમાંથી સંતો અને મહામંડલેશ્ર્વર હાજર રહ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદ વિશ્વ ગૌ ભક્ત મહાસંત સંમેલનનો ગઇકાલે ત્રીજો દિવસ હતો. વિશ્વ ગૌ ભક્ત મહાસંત સંમેલન આજે પણ રાજ્ય ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝપ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ હાજર રહ્યા હતા.તેમજ દેશભરમાંથી સંતો અને મહામંડલેશ્ર્વર હાજર રહ્યા હતા.

તમામ સાંઘુ સંતોએ ગો રક્ષા માટે ચિંતત કર્યુ છે અને સાંધુ સંતોએ ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષણા કરવા માંગ કરી છે.ત્યારે સાધ્વી નિરંજન જ્યોતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની શાન વધારી છે.અને ગૌ શાળા ચાલુ કરનારને કેન્દ્રસરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે.અને ગૌ રક્ષા માટે કેન્દ્રસરકાર હંમેશા પ્રયત્નશીલ છે.
First published:

Tags: કેન્દ્ર, કેન્દ્ર સરકાર, ગુજરાત, ગૌ શાળા, સંત સંમેલન, સબસિડી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन