સેના તૈનાત કરવા મુદ્દે પારીકરનો જવાબ, કહ્યું-રાજ્યોને હતી જાણકારી, રાજનીતિથી હુ હેરાન

Haresh Suthar | Pradesh18
Updated: December 2, 2016, 12:08 PM IST
સેના તૈનાત કરવા મુદ્દે પારીકરનો જવાબ, કહ્યું-રાજ્યોને હતી જાણકારી, રાજનીતિથી હુ હેરાન
પશ્વિમ બંગાળમાં સેના તૈનાત કરવાનો મામલો આજે સંસદમાં પણ ગાજ્યો. તૃણમુલ કોંગ્રેસ ટીએમસીના સવાલો અંગે લોકસભામાં રક્ષા મંત્રી મનોહર પારિકરે જવાબ આપ્યો, તેમણે કહ્યું કે, હું બધી વાતોથી હેરાન થયો છું. મને આ સદનમાં કહેતાં દુ:ખ થાય છે કે, આ રૂટીન પ્રકારની કામગીરીથી વિવાદ કેમ છે. આ એક રાજકીય સ્ટંટ છે.

  • Pradesh18
  • Last Updated: December 2, 2016, 12:08 PM IST
  • Share this:
નવી દિલ્હી #પશ્વિમ બંગાળમાં સેના તૈનાત કરવાનો મામલો આજે સંસદમાં પણ ગાજ્યો. તૃણમુલ કોંગ્રેસ ટીએમસીના સવાલો અંગે લોકસભામાં રક્ષા મંત્રી મનોહર પારિકરે જવાબ આપ્યો, તેમણે કહ્યું કે, હું બધી વાતોથી હેરાન થયો છું. મને આ સદનમાં કહેતાં દુ:ખ થાય છે કે, આ રૂટીન પ્રકારની કામગીરીથી વિવાદ કેમ છે. આ એક રાજકીય સ્ટંટ છે.

પારીકરે કહ્યું કે, એક રાજ્યના મુખ્યમંત્રીએ સેના અંગે જે પણ કંઇ કહ્યું એનાથી મને ઘણું દુખ છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારનો અભ્યાસ થાય છે. ગત વર્ષે 19 નવેમ્બર 2015માં પણ આ પ્રકારનો અભ્યાસ થયો હતો. આ વખતે પણ અન્ય રાજ્યો સાથે ઇસ્ટર્ન કમાન્ડે ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં આ પ્રકારનો અભ્યાસ શરૂ કર્યો છે. યૂપી, બિહાર, ઝારખંડમાં પણ આવો અભ્યાસ કરાયો છે.
First published: December 2, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading