અમદાવાદઃરોફ જમાવવા બનાવ્યું કાર્ડ, PSI તરીકે આરટીઓમાં આપી હતી ઓળખ

News18 Gujarati | News18 Gujarati
Updated: February 22, 2017, 2:00 PM IST
અમદાવાદઃરોફ જમાવવા બનાવ્યું કાર્ડ, PSI તરીકે આરટીઓમાં આપી હતી ઓળખ
અમદાવાદઃ રોફ જમાવવા માટે ભેજાબાજે નકલી પીએસઆઈનુ કાર્ડ બનાવી ગૌતમ પી દેવમોરારી રોફ જમાવતો હતો.જો કે પોતાના કામ કઢાવવા માટે નકલી પીએસઆઈનુ વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કરતો હતો.પરંતુ આજે અમદાવાદની સુભાષ બ્રીજ ખાતેની આરટીઓ કચેરીમાં પણ પોતાનુ પીએસઆઈનુ વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

  • Share this:

પરંતુ એઆરટીઓ યાદવને શંકા જતા ગૌતમ દેવમોરારીનો ભાંડો ફુટી ગયો હતો અને ગૌતમ દેવમોરારી નકલી પીએસઆઈ હોવાનુ સામે આવતા ગૌતમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગૌતમની વધુ તપાસ હાથ ધરી છે.જો કે પીએસઆઈના નામે રોફ જમાવાતો ગૌતમ ઈટીવીના કેમેરા સામે મૌન રહ્યો છે.

First published: February 22, 2017, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading