અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત, કારની ઠોકરે એક્ટિવા બ્રિજની નીચે પડ્યું

News18 Gujarati
Updated: January 31, 2019, 7:29 AM IST
અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત, કારની ઠોકરે એક્ટિવા બ્રિજની નીચે પડ્યું

  • Share this:
નવીન ઝા, અમદાવાદ

અમદાવાદ શહેરના પ્રવેશદ્વાર ગણાતા ઇસ્કોન બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં બ્રિજ પર કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ છે, જ્યારે કારની ઠોકરે એક્ટિવા બ્રિજની નીચે જઇને પટકાયું હતું.

ઘટના બાદ આસપાસ લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. તો કોઇએ 108ને ફોન કરી ઘાયલ યુવતીને સારવાર અર્થે ખસેડી હતી.
First published: January 30, 2019, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading