રિયો ઓલિમ્પિકઃ ભારતનું નિરાશાજનક પ્રદર્શન, કમલ બાદ સાનિયા મિર્ઝા પણ હારી!

Parthesh Nair | IBN7
Updated: August 7, 2016, 11:45 AM IST
રિયો ઓલિમ્પિકઃ ભારતનું નિરાશાજનક પ્રદર્શન, કમલ બાદ સાનિયા મિર્ઝા પણ હારી!
ભારતનો રિયો ઓલિમ્પિક ખેલમાં નિરાશાજનક પ્રદર્શન યથાવત છે. ભારતના ટોપ ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરત કમલ ને પ્રથમ જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. અચંત શરત કમલ ને રોમાનિયન ખેલાડીએ હાર આપી છે.

ભારતનો રિયો ઓલિમ્પિક ખેલમાં નિરાશાજનક પ્રદર્શન યથાવત છે. ભારતના ટોપ ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરત કમલ ને પ્રથમ જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. અચંત શરત કમલ ને રોમાનિયન ખેલાડીએ હાર આપી છે.

  • IBN7
  • Last Updated: August 7, 2016, 11:45 AM IST
  • Share this:
નવી દિલ્હી# ભારતનો રિયો ઓલિમ્પિક ખેલમાં નિરાશાજનક પ્રદર્શન યથાવત છે. ભારતના ટોપ ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરત કમલ ને પ્રથમ જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. અચંત શરત કમલ ને રોમાનિયન ખેલાડીએ હાર આપી છે.

Achanta-Sharath-Kamal

એટલું નહીં, બાદમાં ભારતની મહિલા ડબલ્સ જોડી ટેનિસની પ્રતિસ્પર્ધાથી આઉટ થઇ ગઇ છે. સાનિયા મિર્ઝા અને તેણીની જોડીદાર પ્રાર્થના ભોંબરે ને પહેલા જ રાઉન્ડમાં 6-7, 7-5, 5-7થી હારનો સામનો કરવો પડ્યો છે.

સાનિયા મિર્ઝા અને પ્રાર્થના ભોંબરે એ પ્રથમ સેટ 6-7થી ગુમાવ્યા બાદ બીજા સેટમાં 7-5 જીત હાસિલ કરીને સ્પર્ધામાં સમાનતા મેળવી હતી, પરંતુ અંતિમ સેટમાં તેઓ 5-7થી ગુમાવી બેઠા હતા. આ પ્રકારે રોહન બોપન્ના અને લિયંડર પેસની પુરૂષ ડબલ્સ જોડીને જેમ મહિલા જોડીને પણ પ્રથમ જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે સાનિયા મિર્ઝા માત્ર મિક્સ ડબલ્સમાં જ બચી રહેલી છે.

આ પહેલા, ટેબલ ટેનિસની સ્પર્ધામાં અચંત શરતે શરૂઆતમાં બે સેટ 8-11, 12-14થી હાર્યા બાદ ત્રીજા સેટ ને 11-9થી વિજય મેળવી ને પરત આવવાના પ્રયત્ન તો કર્યા, પર રોમાનિયન ખેલાડી આદ્રિયન ક્રિસેનથી પરાસ્થ ન કરી શક્યા અને ચોથાની સાથે જ પાંચમાં સેટ ને 6-11, 8-11થી ગુમાવી બેઠા. આ હારની સાથે જ અચંત શરત કમલ ભારતના તરફથી પહેલા જ રાઉન્ડમાં હારનાર પાંચમાં મોટા ખેલાડી બન્યા છે.

ટેબલ ટેનિસ ઉપરાંત વેટલિફ્ટિંગ માં પણ ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતની ચાનૂ 82 કિલો વજન લિફ્ટ કરીને છઠ્ઠા સ્થાન પર રહી છે. તેણીએ ત્રીજા રાઉન્ડમાં 54 કિલો વજન ઉઠાવવાની કોશિશ કરી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. આ પ્રકારથી તેણી 82 કિલો વજનની સાથે છઠ્ઠા સ્થાન પર રહી છે. એટલું નહીં, ક્લીન એન્ડ જર્કમાં તેણીએ ત્રણેય માં પ્રયાસોમાં ફાઉલ કર્યા હતા. આ પ્રકારથી તેણીનું ઓલિમ્પિકનું સફર નિરાશાજનક રૂપથી સમાપ્ત થયું છે.
First published: August 7, 2016, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading