Home /News /madhya-gujarat /

ભાજપના અસંતૃષ્ટો આનંદીબહેનની ખુરશી છીનવી લેવા સમાધાન નથી થવા દેતાઃપ્રવક્તા નિતીન પટેલ

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન મામલે સરકાર એક તરફ સમાધાનની વાતો કરી રહી છે તો સાથે જ આ મામલે સમાધાન ન થાય તે માટે રાજકીય રમતો થઇ રહી હોવાનો પણ દાવો કરી રહી છે. સમાધાનના મામલે રાજકારણ પણ ગરમાયું છે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન મામલે સરકાર એક તરફ સમાધાનની વાતો કરી રહી છે તો સાથે જ આ મામલે સમાધાન ન થાય તે માટે રાજકીય રમતો થઇ રહી હોવાનો પણ દાવો કરી રહી છે. સમાધાનના મામલે રાજકારણ પણ ગરમાયું છે.

ગઇકાલે મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ પ્રવક્તા પ્રધાન નીતિન પટેલે આરોપ લગાવ્યો હતો કે કેટલાક રાજકીય તત્વો આ મામલે સમાધાન ન થાય તેવું ઇચ્છી રહ્યા છે અને તે માટે વિવાદીત નિવેદનો આપે છે. જેના કારણે દુષ્પ્રચાર થાય છે. કોંગ્રેસે સરકારની વાતનું સમર્થન કરતા કહ્યું કે આ રાજકીય તત્વો ભાજપના જ છે અને સીએમ આનંદીબેન પટેલને ઉથલાવવા માટે કામ કરી રહ્યા છે. પ્રવક્તા પ્રધાનની વાત સાથે કોંગ્રેસ સંમત છે અને આ મામલે સરકાર ધ્યાન રાખવું જોઇએ.
First published:

Tags: આનંદીબહેન પટેલ, ગુજરાત, નિતિન પટેલ, પાટીદાર આંદોલન, મંત્રી, સીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन