Jioગ્રાહકને આપશે રૂ.50માં 1GB ડેટા,વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાની ઓફરઃ મુકેશ અંબાણીની જાહેરાત

Jioગ્રાહકને આપશે રૂ.50માં 1GB ડેટા,વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાની ઓફરઃ મુકેશ અંબાણીની જાહેરાત
રિલાયન્સની એજીએમની આજે વાર્ષિક બેઠક મળી છે.રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝની મહત્વની વાર્ષિક બેઠકમાં ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે,રિલાયન્સના પ્રોજેક્ટ અંગે લોકોમાં ભારે ઉત્સાહ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ડિજીટલ ઇન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે અને મને વિશ્વાસ છે કે જીયોથી ડિજીટલ ઇન્ડિયાનું સપનું સાકાર થશે.

રિલાયન્સની એજીએમની આજે વાર્ષિક બેઠક મળી છે.રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝની મહત્વની વાર્ષિક બેઠકમાં ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે,રિલાયન્સના પ્રોજેક્ટ અંગે લોકોમાં ભારે ઉત્સાહ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ડિજીટલ ઇન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે અને મને વિશ્વાસ છે કે જીયોથી ડિજીટલ ઇન્ડિયાનું સપનું સાકાર થશે.

 • Pradesh18
 • Last Updated:September 01, 2016, 14:21 pm
 • Share this:
  મુંબઇ #રિલાયન્સની એજીએમની આજે વાર્ષિક બેઠક મળી છે.રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝની મહત્વની વાર્ષિક બેઠકમાં ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે,રિલાયન્સના પ્રોજેક્ટ અંગે લોકોમાં ભારે ઉત્સાહ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ડિજીટલ ઇન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે અને મને વિશ્વાસ છે કે જીયોથી ડિજીટલ ઇન્ડિયાનું સપનું સાકાર થશે. જીઓએ લોન્ચિંગ પહેલા જ ઇન્ટરનેટની દુનિયામાં કમાલ કરી નાખી છે. જીઓનો લાભ લેવા ગ્રાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

   



  અંબાણીએ જણાવ્યુ હતું કે, જીોના લોન્ચિંગથી ભારતના રેન્કીંગમાં સુધારો આવશે. જીઓ ડીઝિટલ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે. અંદાજે 21 અબજ રૂપિયાનો પ્રોજેક્ટ છે.ડિજીટલ ઇન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્નું છે.

  જીઓ ગ્રાહકોને આપશે આ પણ ફાયદા જાણો

  - Jioથી 50 લાખ ભારતીયોને રોજગારી મળશેઃ મુકેશ અંબાણી

  -10 કરોડ ગ્રાહકોનો લક્ષાંક ઝડપથી પ્રાપ્ત કરીશું- મુકેશ અંબાણી

  - 4G LTE સ્માર્ટફોન LYF @2999 રૂપિયામાં - મુકેશ અંબાણી

  -- ઇન્ટરનેટનો ઓછો વપરાશ કરતા હોય તેમના માટે 19 રૂપિયાનો પ્લાન

  -મુકેશ અંબાણીની જાહેરાત પછી રિલાયન્સના શેરના ભાવમાં ઉછાળો

  -માર્ચ 2017 સુધીમાં જીયો દેશના 90ટકા લોકો સુધી પહોચશે

  -6 અઠવાડિયામાં આખા દેશમાં 4G સેવા પુરી પડાશે

  - જીયો વેલકમ ઓફર 5 સપ્ટેમ્બરથી શરૂ કરાશે

  - જીયો મોબાઇલ ગ્રાહકો માટે લાવશે 10 પ્લાન

  -30હજાર સ્કુલ-કોલેજ રિલાયન્સ જીઓ સાથે જોડાશે

  -જીઓનું બેસ્ટ ક્વોલિટી નેટવર્ક હશે

  - વિદ્યાર્થીઓને 25ટકા ડેટા વધારે ફ્રી અપાશે

  -જીઓ વાઇ-ફાઇ રાઉટર 1999માં મળશે

  જીઓને 5જી અને 6જીમાં અપડેટ કરી શકાશે

  - માર્કેટ કરતા ડેટાના ભાવ પાચ ગણા ઓછા કર્યા

  -જીયો પર SMS હંમેશા ફ્રી

  -5પૈસા પ્રતિ એમબીના દરે ડેટા મળશે

  - રૂપિયા 3 હજારમાં મળશે જીયોના ફોન

  - વિદ્યાર્થીઓને મફતમાં વાઇ-ફાઇ સુવિધા અપાશે

  -ગુરુવારે દિલ્હી-મુંબઇમાં Jio સેવા લોન્ચ

  - જીયોથી 40 HD ચેનલો જોવા મળશે

  - 50 રૂપિયામાં 1 GB ડેટા મળશે

  -જીયો પર 300 ચેનલો   LIVE જોવાની સુવિધા મળશે

  - આખા દેશમાં રોમિંગ મફત સેવા આપશે જીયો

  - તહેવારોમાં કોઇ વધારાનો ચાર્જ નહી વસુલાય

  -ડિસેમ્બર સુધી Jio ઓફર ફ્રી મળશે

  -આધારકાર્ડથી 15 મિનિટમાં Jioનું કનેક્શન મળશે

  -18 હજાર શહેરોમાં જિયો નેટવર્ક પહોચ્યું છે

  -ડિસેમ્બર સુધી જીયો ઓફર ફ્રી મળશે

  -મુકેશ અંબાણી બોલ્યા જીયો દુનિયામાં સૌથી સસ્તા ડેટા આપશે

  - જીયો સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે

  - JIO ભારતીયોની જીંદગી બદલી નાખશે. આપણે આને JIO એટલા માટે કહીએ છીએ કે તેનો મતલબ છે જીવવુંઃ મુકેશ અંબાણી

  - ભારત હવે વધુ પાછળ નહી રહે, જીયોની લોન્ચિંગથી ભારતની રૈકિંગ ઉચી આવશે અને આ ટોપ 10 ડિજિટલ દેશીમાં સામેલ થશેઃમુકેશ અંબાણી

  -આને #JIO એટલા માટે કહેવાય છે કે વિશ્વ ડિજિટલની રાહ પર છે જે ચીજ ડિજિટલ હોય છે તે ઝડપી આગળ વધે છે. આપણે 20 વર્ષમાં એ હાસિલ કરશું જેને હાસલ કરતા 300 વર્ષ લાગ્યા છેઃ મુકેશ અંબાણી

  -જીયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ વિજનને સમર્પિત છેઃમુકેશ અંબાણી

  -અંબાણી બોલ્યા- સુચના મળવામાં કોઇ તકલીફ નથી.

  -જીયો ડિજિટલ લાઇફ મોટી ક્રાંતિ લાવશે.

  - મુકેશ અંબાણી બોલ્યા જિયો ભારતીયોની જિંદગી બદલી નાખશે

  -Jio આવ્યા બાદ દેશની તસવીર બદલાશે.ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરીશું.

  -મુકેશ અંબાણી અને નિતા અંબાણી  AGMમાં પહોચ્યા

  -જીયો પ્રીવ્યુ ઓફર હવે ઇટેક્સના 4જી સ્માર્ટફોન પર ઉપલબ્ધ, હવે ઇન્ટેક્સ 4જી મોબાઇલ રાખનારને રિલાયંન્સ જીયોની 4જી સેવા 90 દિવસ મફત

  -Jio 4Gની લોન્ચિંગ દેખતા  Airtel અને Idea એ3G/4G data પ્લાનની કિંમતો ઘટાડી

   
  First published:September 01, 2016, 11:16 am

  टॉप स्टोरीज