સિવિલ જજોની 68 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત; આવી રીત કરો અરજી

News18 Gujarati
Updated: August 16, 2019, 10:53 AM IST
સિવિલ જજોની 68 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત; આવી રીત કરો અરજી
ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ તસવીર)

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજોની પડેલી ખાલી જગ્યાઓ માટે એક જાહેરાત આપવામાં આવી છે. કૂલ 68 સિવિલ જજોની જગ્યાઓ ભરવાની છે.

  • Share this:
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજોની પડેલી ખાલી જગ્યાઓ માટે એક જાહેરાત આપવામાં આવી છે. કૂલ 68 સિવિલ જજોની જગ્યાઓ ભરવાની છે.

કેટલી જગ્યાઓ પર ભરતી થશે ?

જગ્યાઓ: 68

શૈક્ષણિક લાયકાત: સિવિલ જજોની ભરતી માટે ઉમેદવારની શૈક્ષિણક લાયકાત વગેરેની જાણકારી મેળાવવા માટે ઑફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું.

કેવી રીતે અરજી કરશો ?

રસ ધરાવતા ઉમેદવારો ઑફિસિયલ વાબસાઇટ https://hc-ojas.guj.nic.in પર ઑનલાઇન અરજી કરી શકશે.મહત્વની તારીખો:

ઑનલાઇન અરજી કરવાની શરૂઆત: 01-09-2019

ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 30—9-2019

પૉસ્ટ ઑફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ અને આ સિવાયની અન્ય વિગતો ઑગસ્ટ 26-2019 પછી જાહેર થશે.

First published: August 16, 2019, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading