એટીએમમાંથી હવે રૂ.10 હજાર ઉપાડી શકાશે, આરબીઆઇએ મર્યાદા વધારી

Haresh Suthar | Pradesh18
Updated: January 16, 2017, 6:27 PM IST
એટીએમમાંથી હવે રૂ.10 હજાર ઉપાડી શકાશે, આરબીઆઇએ મર્યાદા વધારી
દેશમાં નોટબંધી લાગુ કર્યાને ત્રણ મહિના બાદ ભારતીય રિઝર્વ બેંકે લોકોને આજે મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. હવે એટીએમમાંથી 10 રૂપિયા ઉપાડી શકાશે. જે અગાઉ રૂ.4500ની મર્યાદા હતી.

દેશમાં નોટબંધી લાગુ કર્યાને ત્રણ મહિના બાદ ભારતીય રિઝર્વ બેંકે લોકોને આજે મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. હવે એટીએમમાંથી 10 રૂપિયા ઉપાડી શકાશે. જે અગાઉ રૂ.4500ની મર્યાદા હતી.

  • Pradesh18
  • Last Updated: January 16, 2017, 6:27 PM IST
  • Share this:
નવી દિલ્હી #દેશમાં નોટબંધી લાગુ કર્યાને ત્રણ મહિના બાદ ભારતીય રિઝર્વ બેંકે લોકોને આજે મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. હવે એટીએમમાંથી 10 રૂપિયા ઉપાડી શકાશે. જે અગાઉ રૂ.4500ની મર્યાદા હતી.

નોટબંધી મુદ્દે લેટેસ્ટ ગાઇડલાઇન બહાર પાડતાં રિઝર્વ બેંકે આજે આ એલાન કર્યું છે. હવેથી લોકો એટીએમમાંથી દરરોજ રૂપિયા 10 હજાર સુધી ઉપાડી શકશે. જોકે સપ્તાહમાં હજુ રૂ.24000 ઉપાડવાની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.
First published: January 16, 2017, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading