વસ્ત્રાલના પંજરી રેસીડેન્સીમાં રહેતા સાળા-બનેવી પર હુમલો

News18 Gujarati | News18 Gujarati
Updated: February 16, 2017, 12:31 PM IST
વસ્ત્રાલના પંજરી રેસીડેન્સીમાં રહેતા સાળા-બનેવી પર હુમલો
અમદાવાદઃવસ્ત્રાલના પંજરી રેસીડેન્સીમાં રહેતા સાળા-બનેવી પર હુમલો કરાતા ચકચાર મચી છે.રિક્ષામાં આવેલા 3થી વધુ શખ્સોએ હુમલો કર્યો છે. છરીના ઘા મારી 7 હજારની રોકડ રકમ અને મોબાઈલ લૂંટી ફરાર થઇ ગયા છે.

  • Share this:

રામોલના રબારી કોલોની ચાર રસ્તા પાસે મોડી રાતે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બંને ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે.રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

First published: February 16, 2017, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading