Home /News /madhya-gujarat /

પાટીદાર આંદોલનને સમેટવામાં સરકાર સફળ થશેઃરજની પટેલ

અમદાવાદઃરાણીપ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી રજની પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે,'પાટીદાર અનામત આંદોલનને સમેટવા કવાયત હાથ ધરાઇ છે. અનેસરકારને મળશે ટૂંક સમયમાં સફળતા મળશે.

  • News18
  • Last Updated :
અમદાવાદઃરાણીપ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી રજની પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે,'પાટીદાર અનામત આંદોલનને સમેટવા કવાયત હાથ ધરાઇ છે. અનેસરકારને મળશે ટૂંક સમયમાં સફળતા મળશે.

તેમણે ઠાકોરોના વ્યસન મુક્તિ અભિયાનની બિરદાવતા કહ્યું હતું કે,ઠાકોર સમાજ દ્વારા કરાઈ રહેલ અભિયાનને સરકારે સમર્થન આપ્યું છે.તમામ દારૂના અડ્ડા પર પોલીસ કાર્યવાહી કરશે.મહેસાણામાં કોલેજમાં વિદ્યાર્થિની પર આજે થયેલ એસિડ હુમલા મામલે તેમણે કહ્યું હતું કે,મહેસાણામાં એસિડ હુમલાના કેસમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.

ફાઇલ તસવીર
First published:

Tags: ગૃહમંત્રી`, પાટીદાર આંદોલન, રજની પટેલ, રાજકારણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन