Home /News /madhya-gujarat /

7મા પગારપંચની માંગ સરકાર નહી માને તો રેલવે કર્મચારીઓની 11એપ્રિલથી હડતાળની ચિંમકી

અમદાવાદઃઓલ ઈન્ડિયા રેલવે ફેડરેશનના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રા અને જે.આર.ભોસલે આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. વેસ્ટન રેલવે એમ્પ્લોઈ યુનિયનના અધ્યક્ષ આર.સી.શર્મા અને સભ્યો સાથેની બેઠક કરી હતી.અને સાતમાં પગાર પંચના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.અને સાતમાં પગાર પંચ મામલે રેલવે કર્મચારીઓ 11 માર્ચના નોટીસ આપશે.અને સરકાર જો માંગ નહી પૂર્ણ થાય તો 11 એપ્રિલના હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સાતમાં પગાર પંચને લઈ કેન્દ્રીય કર્મચારીઓમાં રોષ છે.ત્યારે રેલવે કર્મચારીઓ પણ પોતાની માંગ અનેક વખત સરકાર સામે રાખી છે.તેમ છતા સરકારના બહેરા કાને કંઈ સંભળાતુ નથી અને રેલવે કર્મચારીઓએ રેલવે ચક્કાજામ કરી હડતાલ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

રેલવે યુનિયનનો દ્વારા સરકાર સાથે બેઠક કરીને પણ પોતાની માંગની રજુઆત કરી છે...તેમ છતા આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી.ત્યારે હવે રેલવે કર્મચારીઓ 11 એપ્રિલના હડતાળ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

First published:

Tags: કેન્દ્ર સરકાર, પગાર પંચ, વિવાદ

આગામી સમાચાર