Home /News /madhya-gujarat /

અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતી ચાંદીની ભઠ્ઠી પર દરોડા

અમદાવાદઃઅમદાવાદમાં ગેરકાયદેસર ચાલતી ચાંદીની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા છે. માણેકચોકમાં AMCના ચાંદીની ભઠ્ઠી પર દરોડા પડાયા હતા. હાઈકોર્ટના આદેશ બાદ AMCએ કાર્યવાહી હાથ ધરી છે. આ ભઠ્ઠીઓ દ્વારા પ્રદુષણ ફેલાતું હોવાનું અરજદારોએ હાઇકોર્ટમાં રજુઆત કરી હતી.હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર આવ્યુ હરકતમાં આવી અને આજે દરોડા પાડ્યા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃઅમદાવાદમાં ગેરકાયદેસર ચાલતી ચાંદીની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા છે. માણેકચોકમાં AMCના ચાંદીની ભઠ્ઠી પર દરોડા પડાયા હતા. હાઈકોર્ટના આદેશ બાદ AMCએ કાર્યવાહી હાથ ધરી છે. આ ભઠ્ઠીઓ દ્વારા પ્રદુષણ ફેલાતું હોવાનું અરજદારોએ હાઇકોર્ટમાં રજુઆત કરી હતી.હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર આવ્યુ હરકતમાં આવી અને આજે દરોડા પાડ્યા  છે.
First published:

Tags: ચાંદી ભઠ્ઠી, દરોડા, મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઇકોર્ટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन