NETWORK18 EXCLUSIVE: બદલાની રાજનીતિ ક્યારેય પણ નહી કરુઃ નરેન્દ્ર મોદી

News18 Gujarati | Pradesh18
Updated: September 2, 2016, 10:23 PM IST
NETWORK18 EXCLUSIVE: બદલાની રાજનીતિ ક્યારેય પણ નહી કરુઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમણે બદલો લેવાની રાજનીતી નથી કરી અને ભવિષ્યમાં પણ નહી કરે. નેટવર્ક18ના ગ્રૃપ એડિટર રાહુલ જોશીને આપેલા વિશેષ ઇન્ટરવ્યુમાં પીએમએ કહ્યું કે જાતિવાદ અને સાંપ્રદાયિક વોટ બેંકની રાજનીતિથી દેશને મોટુ નુકશાન પહોચ્યું છે.

  • Pradesh18
  • Last Updated: September 2, 2016, 10:23 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમણે બદલો લેવાની રાજનીતી નથી કરી અને ભવિષ્યમાં પણ નહી કરે. નેટવર્ક18ના ગ્રૃપ એડિટર રાહુલ જોશીને આપેલા વિશેષ ઇન્ટરવ્યુમાં પીએમએ કહ્યું કે જાતિવાદ અને સાંપ્રદાયિક વોટ બેંકની રાજનીતિથી દેશને મોટુ નુકશાન પહોચ્યું છે.

પીએમએ કહ્યું કે, હું 14વર્ષ સુધી ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો. આ દરમિયાન મે ક્યારેય બદલાની રાજનીતી નથી કરી. મે રાજનીતી માટે ક્યારેય કોઇ ફાઇલ નથી ખોલી. કેન્દ્રમાં પણ અમારી સરકારના બે વર્ષ પુર્ણ થયા છે. પરંતુ કોઇને પણ રાજકીય રીતે પરેશાન નથી કરાયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ સવાલોના છણાવટથી જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, હું 14 વર્ષ સુધી ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો છું, આ દરમિયાન મેં ક્યારેય બદલાની ભાવનાની રાજનીતિ કરી નથી. ઇતિહાસ સાક્ષી છે મેં રાજનીતિક કારણોથી એક પણ ફાઇલ ક્યારેય નથી ખોલી. મારી પર આવા આરોપ નથી લાગ્યા. કેન્દ્રમાં પણ અમારી સરકારને બે વર્ષ થયા છે અને મેં ક્યારેય રાજનીતિને કારણે પરેશાન નથી કર્યા. જોકે કાયદો પોતાનું કામ કરશે જ.
First published: September 2, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading