જંતર-મંતર પર પહોચેલા રાહુલ ગાંધીને પોલીસ વાનમાં લઇ ગઇ,કોંગ્રેસ ભળકી

News18 Gujarati | IBN7
Updated: November 3, 2016, 7:47 PM IST
જંતર-મંતર પર પહોચેલા રાહુલ ગાંધીને પોલીસ વાનમાં લઇ ગઇ,કોંગ્રેસ ભળકી
નવી દિલ્હીઃ પુર્વ સૈનિક રામકિશન ગ્રેવાલે ગઇકાલે ઝેર પીને આપઘાત કરી લીધા બાદ બે દિવસથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આજે બુધવારે સાજે જંતર-મંતર પર કેન્ડલ માર્ચ કર્યુ હતું. આ દરમિયાન રાહુલ ગાંધી અહી પહોચ્યા હતા. તો પોલીસે તેમને આજે ફરી અટકાયત કરી લીધી હતી. રાહુલ ગાંધીને પોલીસ વાનમાં બેસાડીને લઇ જવાયા હતા.

  • IBN7
  • Last Updated: November 3, 2016, 7:47 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ પુર્વ સૈનિક રામકિશન ગ્રેવાલે ગઇકાલે ઝેર પીને આપઘાત કરી લીધા બાદ બે દિવસથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આજે બુધવારે સાજે જંતર-મંતર પર કેન્ડલ માર્ચ કર્યુ હતું. આ દરમિયાન રાહુલ ગાંધી અહી પહોચ્યા હતા. તો પોલીસે તેમને આજે ફરી અટકાયત કરી લીધી હતી. રાહુલ ગાંધીને પોલીસ વાનમાં બેસાડીને લઇ જવાયા હતા.

ત્યારે દિલ્હી પોલીસે કહ્યુ કે રાહુલને તેમણે હિરાસતમાં લીધા નથી. દિલ્હી પોલીસના જ્યોઇન્ટ સીપી દીપેન્દ્ર પાઠકે કહ્યું કે, રાહુલ ગાંધીની અટકાયત કરી નથી. રાહુલ જંતર-મંતર પર છે.રાહુલ જંતર-મંતર પર પ્રદર્શન માટે પહોચ્યા હતા. જો કે હાલ પોલીસે રાહુલ ગાંધીને કઇ જગ્યાએ લઇ જવાયા છે તેની જાણ કોઇને થવા દીધી નથી. આ વચ્ચે અન્ય કોંગ્રેસી કાર્યકરોએ પ્રદર્શન તેજ કરી દીધુ છે. કોંગ્રેસ નેતા અજય માકણે કહ્યુ કે પરિવારને મળવા ગયેલા રાહુલ ગાંધીને કોંગ્રેસે અટકાયત કરી છે.
નોધનીય છે કે, આજે સાંજે પૂર્વ સૈનિકના આપઘાત મામલે દિલ્હીના જંતર-મંતર ખાતે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ હતી. કેન્ડલ માર્ચમાં સામેલ થવા રાહુલ ગાંધી પહોચ્યા હતા. રાહુલને સંસદ માર્ગ સ્ટેશને લઈ જવાયા હોવાનું મનાય છે.
First published: November 3, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading