Home /News /madhya-gujarat /

રિયોમાં ઇતિહાસ રચ્યા બાદ બોલી પીવી સિંધુ, વિચાર્યું ન હતું કે મેડલ જીતીશ

રિયોમાં ઇતિહાસ રચ્યા બાદ બોલી પીવી સિંધુ, વિચાર્યું ન હતું કે મેડલ જીતીશ

બ્રાઝીલમાં યોજાઇ રહેલા 31મા ઓલિમ્પિકમાં ભારતને બેડમિંટનમાં પ્રથમ સિલ્વર મેડલ અપાવનાર મહિલા ખેલાડી પીવી સિંધુએ શુક્રવારે રાતે કહ્યું હતું કે, વિચાર્યું ન હતું કે હું મેડલ જીતી શકીશ.

બ્રાઝીલમાં યોજાઇ રહેલા 31મા ઓલિમ્પિકમાં ભારતને બેડમિંટનમાં પ્રથમ સિલ્વર મેડલ અપાવનાર મહિલા ખેલાડી પીવી સિંધુએ શુક્રવારે રાતે કહ્યું હતું કે, વિચાર્યું ન હતું કે હું મેડલ જીતી શકીશ.

  • Pradesh18
  • Last Updated :
રિયો #બ્રાઝીલમાં યોજાઇ રહેલા 31મા ઓલિમ્પિકમાં ભારતને બેડમિંટનમાં પ્રથમ સિલ્વર મેડલ અપાવનાર મહિલા ખેલાડી પીવી સિંધુએ શુક્રવારે રાતે કહ્યું હતું કે, વિચાર્યું ન હતું કે હું મેડલ જીતી શકીશ.

સિંધુએ ઓલિમ્પિતમાં શુક્રવારે સિંગલ મહિલા ગ્રુપની ફાઇનલમાં વિશ્વની નંબર વન ખેલાડી કૈરોલિનાને ભારે ટક્કર આપી હતી. જોકે ફાઇનલમાં કૈરોલિનાએ બાજી મારી લેતાં સિંધુના હાથમાં સિલ્વર મેડલ આવ્યો હતો.

મેચ બાદ સિંધુએ કહ્યું કે, મને ગર્વ છે કે હું ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી શકી છું. ગોલ્ડ મેડલ મેળવ્યો હોત તો સારૂ હતું. હું સારૂ રમી પરંતુ ગોલ્ડ ન મેળવી શકી. શરૂઆતમાં મેં વિચાર્યું પણ ન હતું કે હું મેડલ જીતી શકીશ. પરંતુ જ્યારે મેડલની દોડમાં આવી તો ઉત્કૃષ્ઠ રમત એ જ મારૂ એક જ લક્ષ્ય હતું. જે મે કરી બતાવ્યું. મે મારી સારી રમત બતાવી હતી.
First published:

Tags: કૈરોલિના, ગુજરાત, બેડમિંટન, રિયો ઓલિમ્પિક, સિલ્વર મેડલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन