ગોલ્ડ જીતવા સિંધુ માટે સ્પેનિશ ખેલાડી પડકાર, ત્રણવાર આપી છે માત

Haresh Suthar | Pradesh18
Updated: August 19, 2016, 11:33 AM IST
ગોલ્ડ જીતવા સિંધુ માટે સ્પેનિશ ખેલાડી પડકાર, ત્રણવાર આપી છે માત
ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુ આજે ગોલ્ડ માટે ફાઇનલમાં રમશે. પરંતુ ગોલ્ડ જીતવા માટે સિંધુ સામે સ્પેનિશ ખેલાડી મોટો પડકાર છે. સિંધુ ગોલ્ડ જીતશે કે સિલ્વર આજે આશાઓ સાથે ઉચાટની સ્થિતિ છે. સિંધુ આજે જીતશે? ચાહકો અને દેશવાસીઓની આ સ્થિતિ છે તો વિચારો કે સિંધુ માટે આ સ્થિતિ કેવી પડકારજનક હશે.

  • Pradesh18
  • Last Updated: August 19, 2016, 11:33 AM IST
  • Share this:
રિયો #ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુ આજે ગોલ્ડ માટે ફાઇનલમાં રમશે. પરંતુ ગોલ્ડ જીતવા માટે સિંધુ સામે સ્પેનિશ ખેલાડી મોટો પડકાર છે. સિંધુ ગોલ્ડ જીતશે કે સિલ્વર આજે આશાઓ સાથે ઉચાટની સ્થિતિ છે. સિંધુ આજે જીતશે? ચાહકો અને દેશવાસીઓની આ સ્થિતિ છે તો વિચારો કે સિંધુ માટે આ સ્થિતિ કેવી પડકારજનક હશે.

આ સ્થિતિનો આજે સાંજે ફેંસલો આવી જશે. સાંજે 6ને 55 મિનિટે આ મહાજંગ ખેલાશે. ફાઇનલમાં સિંધુ સામે વર્લ્ડ નંબર 1 સ્પેનની કૈરોલિન મારીન છે. આ એજ ખેલાડી છે કે જેણે અત્યાર સુધી સિંધુને એકવાર નહીં પરંતુ ત્રણવાર માત આપી છે. પરંતુ જે રીતે સિંધુએ આ વખતે ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે એ જોતાં એવું લાગે છે કે સિંધુ તમામ પડકારો વચ્ચે પણ ગોલ્ડ માટે પોતાની જાતને પુરવાર કરશે જ.
First published: August 19, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading