Home /News /madhya-gujarat /

દોહામાં બોલ્યા મોદીઃ મે કેટલાય લોકોની "મીઠાઇ" બંધ કરી દીધી, 36000 કરોડ બચાવ્યા

દોહાઃ કતરની બે દિવસની મુલાકાતના અંતે ભારતીયો સંમુદાયને સંબોધન કરતા ગઇકાલે રાત્રે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે માત્ર સામાન્ય(ભ્રષ્ટ્રાચાર પર) સફાઇ કરી છે. અને આખી સફાઇ હજુ બાકી છે. તેમણે ભ્રષ્ટ્રાચાર પર સરકારની કાર્યવાહીની આલોચના કરનારાની તુલા કોઇ દિકરાને મીઠાઇ નહી આપવા પર મા થી નારાજ થતા કરતા કહ્યુ કે અમે કેટલાય લોકોની મીઠાઇ રોકી દીધી છે એવું કરવાને લીધે મારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ મને આ સમસ્યાઓનો સામનો કરવાની તાકાત 125 કરોડ ભારતીયોથી મળતા સ્નેહથી મળે છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :

ભારતીય મુળના લોકોએ તાળિયોના ગડગડાટથી મોદીને વધાવ્યા હતા. પીએમ મોદીએ વિત્તીય પારદર્શિતા, અનુશાસન અને કાર્યક્ષમતા સુનિશ્વિત કરતા પ્રયાસોથી સારુ પરિણામ મળવાનું શરૂ થયાનું કહ્યું હતું. મોદીએ કહ્યું કે વિવિધ રીતે થતી સરકારી યોજનાઓમાંથી ચોરી રોકીને 36000 કરોડ રૂપિયાની બચત કરી છે. મોદીએ કહ્યું કે 1.62 કરોડ ખોટા રેશનકાર્ડ શોધી કાઢ્યા છે અને સબસીડી વાળા ઘઉ, ચોખા, કેરોસીન અને એલપીજીમાં કરોડો રૂપિયા બચાવ્યા છે.
First published:

Tags: દોહા, પીએમ મોદી, ભારતીય સમુદાય સંબોધન દોહા, મોદી વિદેશ પ્રવાસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन