હરિયાણામાં ગુજરાતના 18 ડોક્ટરો ફસાયા,સલામત પરત લાવવા સીએમને રજૂઆત

News18 Gujarati | Pradesh18
Updated: February 22, 2016, 12:21 PM IST
હરિયાણામાં ગુજરાતના 18 ડોક્ટરો ફસાયા,સલામત પરત લાવવા સીએમને રજૂઆત
ગાંધીનગરઃ હરિયાણામાં અનામતની માંગ સાથે શરૂ થયેલું જાટ સમુદાયના આંદોલનને કારણે પરિસ્થિતી તંગ બની છે. અને હિંસા ફાટી નીકળતા અત્યાર સુધી 10થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે હરિયાણામાં ગુજરાતના 18 ડોક્ટરો પણ ફસાયા હોવાનું બહાર આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: February 22, 2016, 12:21 PM IST
  • Share this:
ગાંધીનગરઃ હરિયાણામાં અનામતની માંગ સાથે શરૂ થયેલું જાટ સમુદાયના આંદોલનને કારણે પરિસ્થિતી તંગ બની છે. અને હિંસા ફાટી નીકળતા અત્યાર સુધી 10થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે હરિયાણામાં ગુજરાતના 18 ડોક્ટરો પણ ફસાયા હોવાનું બહાર આવ્યું છે.

doctor fasaya

જાટ આંદોલન પ્રભાવિત સોનીપત હાઈવે પર આ ડોક્ટરો ફસાયા છે. લુધિયાણામાં ડૉક્ટરોની કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા. જેઓ દિલ્હી પરત ફરતા હતા ત્યારે ફાટી નીકળેલી હિંસામાં ફસાયા છે. ડૉક્ટરોને સહી સલામત ગુજરાત પરત લાવવા ગાંધીનગરના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે.
First published: February 22, 2016
વધુ વાંચો
अगली ख़बर