ધો.12 સાયન્સનું પરિણામ 17મેના જાહેર થવાની શક્યતા!,24મેના ધોરણ 10નું પરિણામ!

News18 Gujarati | Pradesh18
Updated: May 10, 2016, 8:36 PM IST
ધો.12 સાયન્સનું પરિણામ 17મેના જાહેર થવાની શક્યતા!,24મેના ધોરણ 10નું પરિણામ!
અમદાવાદઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સાયન્સની પરિક્ષાનું પરિણામ 17મેના રોજ જાહેર થવાની શક્યતા છે.જ્યારે ધો.10નું પરિણામ 24મેના રોજ જાહેર થવાની શક્યતા છે. તેમજ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 22થી 25મેની વચ્ચે ડિકલેર થશે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા સંભવિત તારીખો આપવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated: May 10, 2016, 8:36 PM IST
  • Share this:
અમદાવાદઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સાયન્સની પરિક્ષાનું પરિણામ 17મેના રોજ જાહેર થવાની શક્યતા છે.જ્યારે ધો.10નું પરિણામ 24મેના રોજ જાહેર થવાની શક્યતા છે. તેમજ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 22થી 25મેની વચ્ચે ડિકલેર થશે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા સંભવિત તારીખો આપવામાં આવી છે.

નોંધનીય છે કે, બોર્ડની પરિક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ ટેન્સન મુક્ત બન્યા છે. અને વેકેશનના મુડમાં છે. સાથે સાથે સારા પરિણામની આશા સાથે આગળના અભ્યાસની તૈયારીઓ પણ કરી રહ્યા છે.
First published: May 10, 2016, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading