Home /News /madhya-gujarat /

ઉરી હુમલા બાદ ભારતની વળતી કાર્યવાહીથી ડરી ગયા શરીફ, જ્હોન કેરી પાસે માંગી મદદ

ઉરી હુમલા બાદ ભારતની વળતી કાર્યવાહીથી ડરી ગયા શરીફ, જ્હોન કેરી પાસે માંગી મદદ

ઉરી હુમલા બાદ આતંકવાદીઓને જવાબ આપવા માટે ભારત જે રીતે તૈયારીઓ બતાવી રહ્યું છે એ જોતાં પાકિસ્તાનના પેટમાં ફાળ પડી છે. પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરી સાથે મુલાકાત કરી અને કાશ્મીરમાં તણાવની સ્થિતિને લઇને અમેરિકાની મદદ માંગી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉરી હુમલા બાદ આતંકવાદીઓને જવાબ આપવા માટે ભારત જે રીતે તૈયારીઓ બતાવી રહ્યું છે એ જોતાં પાકિસ્તાનના પેટમાં ફાળ પડી છે. પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરી સાથે મુલાકાત કરી અને કાશ્મીરમાં તણાવની સ્થિતિને લઇને અમેરિકાની મદદ માંગી છે.

ઉરી હુમલાનો પ્લાન ગત નવેમ્બર માસમાં ઘડાયો હતો, કોણ છે માસ્ટરમાઇન્ડ? વાંચવા ક્લિક કરો

શરીફે કાશ્મીરમાં માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિને ખતમ કરવા માટે અમેરિકાની મદદ માંગી છે.

ઉરી હુમલા બાદ રશિયાનું ભારતને સમર્થન, પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસ કરાર રદ કર્યા

મુલાકાત બાદ પાકિસ્તાન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, વડાપ્રધાને કહ્યું કે કાશ્મીરમાં 107થી વધુ લોકો માર્યા ગયા છે. હજારો ઘાયલ છે અને સરકાર તરફથી માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

ઉરી હુમલો: ઇંટનો જવાબ પત્થરથી આપશે ભારત

શરીફે કેરીને કહ્યું કે, તેમણે અત્યાર સુધી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનનું વચન જે યાદ છે કે અમેરિકા, પાકિસ્તાન અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વિવાદો અને મુદ્દાઓને હલ કરવાની મદદ કરવા માટે પોતાની ભૂમિકા નિભાવશે.

ઉરી હુમલામાં વધુમાં એક જવાન શહીદ, દેશમાં શોકની લાલીમા
First published:

Tags: અમેરિકા, આતંકવાદી હુમલો, નવાજ શરીફ, પાકિસ્તાન, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन