આ ગુજરાતીએ કહ્યું, 'PM મોદીનાં કારણે જ થયા છે અમારા લગ્ન'

News18 Gujarati
Updated: January 31, 2019, 1:56 PM IST
આ ગુજરાતીએ કહ્યું, 'PM મોદીનાં કારણે જ થયા છે અમારા લગ્ન'
તસવીરો જય દવેનાં ટ્વિટર એકાઉન્ટમાંથી.

આપણે જે કિસ્સાની વાત કરવા જઇ રહ્યાં છીએ તેની હાલ સોશિયલ મીડિયા પર ઘણી જ ચર્ચા થઇ રહી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લવ એટ ફર્સ્ટ સાઇટ તો આપણે સાંભળ્યું જ છે પરંતુ લવ એટ ફર્સ્ટ કમેન્ટ અંગે તો તમે સાંભળ્યું જ નહીં હોય. આપણે જે કિસ્સાની વાત કરવા જઇ રહ્યાં છીએ તેની હાલ સોશિયલ મીડિયા પર ઘણી જ ચર્ચા થઇ રહી છે. આ આખા કિસ્સામાં પ્રેમની સાથે સાથે પીએમ મોદી પણ સામેલ છે. વાત એમ છે કે પીએમ મોદીને કારણે જય દવે નાંમના વ્યક્તિએ પોતાની કોમેન્ટ લાઇક કરનારી છોકીરી સાથે લગ્ન કર્યાં.

ગુજરાતના જય દવે સોશિયલ સાઈટ પર લગ્ન બાદ પોસ્ટ કરી, કે અમે બંનેએ તમારા કારણે લગ્ન કર્યાં મોદીજી. પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરાયેલી પોસ્ટમાં જય દવેએ પીએમ મોદીને ટેગ પણ કર્યાં છે. જે પછી આ પોસ્ટ ધણી જ વાઈરલ થઇ હતી, તેથી જયે તેને ડિલીટ પણ કરી નાખી.પરંતુ તેણે ડિલીટ કરાયેલ પોસ્ટને રિપોસ્ટ કરીને લખ્યું, કે બીજી પોસ્ટ ડિલીટ કરતાં આ પોસ્ટ ભૂલથી ડિલીટ થઇ ગઇ હતી.



જય દવેનાં ટ્વિટર હેન્ડલમાં કરાયેલ પોસ્ટ પ્રમાણે જય દવેએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'પ્રિય નરેન્દ્ર મોદીજી અમારા લગ્ન તમારા કારણે જ થયા છે. મેં રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા પક્ષમાં એક ટિપ્પણી કરી હતી. જેને અમારા જ સંસદીય વિસ્તારમાં રહેતી એક ખુબસુરત યુવતીએ લાઈક કરી.આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરની Love Story, બ્લેડથી હાથ પર કોતર્યું હતું પ્રેમિકાનું નામ

આ એક પોસ્ટ બાદ અમારા બંનેમાં વાતચીત થવા લાગી. નીકટતા વધી તો અમે એકબીજાને મળ્યાં. મુલાકાત બાદ ખબર પડી કે અમારા વિચારો મળે છે. અમે તમારા સમર્થક છીએ. બંને દેશ માટે જીવવા માંગીએ છીએ. આ સાથે અમે નિર્ણય લીધો કે અમે બંને એક સાથે મળીને કામ કરીશું. આ વિચાર બાદ બંનેએ લગ્ન કરી લીધા.'
First published: January 31, 2019
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,202,728

     
  • Total Confirmed

    1,676,532

    +72,880
  • Cured/Discharged

    372,253

     
  • Total DEATHS

    101,551

    +5,859
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres