50 મિનિટમાં પીએમ અમદાવાદ પહોંચ્યા
વડાપ્રધાને સી પ્લેનનું લોકાર્પણ કર્યું
'દેશ, લોકોના હિતમાં નિર્ણય લો'
પુલવામા અંગે પીએમએ વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો
પીએમ મોદીનું સંબોધન સાંભળો લાઇવ
કોરોના વોરિયર્સ અને પોલીસે પોતાના જીવન કુરબાન કર્યા : પીએમ
સ્થાનિકોને રોજગારી મળશે : પીએમ
ભારતમાતાની જય બોલાવી સંબોધનની શરૂઆત કરી
'એકતા શપથ' લેવડાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પીએમ મોદી એકતા પરેડ નિહાળી રહ્યાં છે
એકતા પરેડનાં લાઇવ દ્રશ્યો
પીએમ મોદીએ સરદારનાં ચરણોમાં મસ્તક ઝૂકાવ્યુ
પીએમ મોદીએ સરદાર જયંતીના અવસરે ટ્વિટ કર્યું
એકતા દિવસની ઉજવણીની તસવીર
બેન્ડ ભક્તિ અને દેશ ભક્તિનાં સૂરો રેલાવી રહ્યાં છે
કેવડિયામાં ફરવાનો કેટલો ખર્ચ
કેવડિયામાં બીજા દિવસનો કાર્યક્રમ
પોલીસ જવાનો સહિત સરકારી કર્મીઓ કોરોના સંક્રમિત
એકતા ક્રૂઝમાં 202 પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસી દીઠ ક્રૂઝનું ભાડું 430 રૂપિયા રાખવામાં આવ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ સફારી પાર્કના લોકાર્પણ પછી એકતા ક્રૂઝમાં સફર કરી
પીએમ મોદી જંગલ સફારી પાર્કમાં પક્ષીઓ સાથે જોવા મળ્યા હતા. પીએમ પક્ષીઓને પોતાના હાથ ઉપર પણ બેસાડ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે
પીએમ મોદીએ જંગલ સફારી પાર્કનું ઉદ્ઘાટન કર્યું, સફારી પાર્કમાં પક્ષીઓ સાથે જોવા મળ્યા પીએમ
કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું
PM મોદીનો બપોરનો કાર્યક્રમ
પીએમ મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું
પીએમની શબ્દાજંલિ અમારા માટે ગર્વની વાત -હિતુ કનોડિયા
કેશુબાપાના દીકરીએ પીએમનો આભાર માન્યો
પીએમ મોદી કનોડિયા પરિવારને મળ્યા
પીએમ મોદીએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી
કેશુબાપાનાં પરિવારને મળ્યા
મહેશ-નરેશ કનોડિયાના પરિવારને પણ મળે તેવી શક્યતા
પીએમ મોદીનું એરપોર્ટ પર આગમન
પીએમ કેશુબાપાના પરિવારને સાંત્વના આપશે
आज जब मैं परेड देख रहा था, तो मेरे मन में पुलवामा हमले की तस्वीर थी।
— BJP Gujarat (@BJP4Gujarat) October 31, 2020
जब अपने वीर बेटों के जाने से पूरा देश दुखी था, तब कुछ लोग उसमे अपना राजनीतिक स्वार्थ देख रहे थे।
उस समय विवादों से दूर रहकर मैं सारे आरोपों को झेलता रहा, भद्दी भद्दी बातों को सुनता रहा। #NationalUnityDay pic.twitter.com/ji5UbpCeRs