Home /News /madhya-gujarat /

અરૂણ શૌરીનો ફરી એકવાર પ્રહાર, મોદીને ગણાવ્યા મોટા અહંકારી

અરૂણ શૌરીનો ફરી એકવાર પ્રહાર, મોદીને ગણાવ્યા મોટા અહંકારી

#ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ શૌરીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં શૌરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહંકારી ગણાવ્યા હતા. તેમણે પીએમ મામલે એટલે સુધી કહી દીધુ કે તે વડાપ્રધાનના પદે રહેતાં વન મેન આર્મી ચલાવી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ શૌરીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં શૌરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહંકારી ગણાવ્યા હતા. તેમણે પીએમ મામલે એટલે સુધી કહી દીધુ કે તે વડાપ્રધાનના પદે રહેતાં વન મેન આર્મી ચલાવી રહ્યા છે.

એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શૌરી આટલે અટક્યા ન હતા. તેમણે ઇન્ટરવ્યૂમાં એ પણ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને પેપર નેપકીનની જેમ ઉપયોગ કરી રહ્યા રહ્યા છે. ઉપયોગ કર્યા બાદ ફેંકી દે છે. તેઓ માત્ર પોતાની જાતને જ પ્રેમ કરે છે.

અટલ બિહારી વાજપાઇ સરકારમાં મંત્રી રહેલા અરૂણ શૌરીએ વડાપ્રધાન મોદી સામે પોતાની મરજીથી સરકાર ચલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

વરિષ્ઠ ભાજપા નેતા અરૂણ શૌરી આ અગાઉ પણ પીએમ મોદી સામે થૂંક ઉડાડી ચૂ્ંકયા છે.
First published:

Tags: અરૂણ શૌરી, આક્ષેપ, નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन