PM નરેન્દ્ર મોદી સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ, જોવો આજે રાત્રે 9 કલાકે

Parthesh Nair | Pradesh18
Updated: September 2, 2016, 11:14 AM IST
PM નરેન્દ્ર મોદી સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ, જોવો આજે રાત્રે 9 કલાકે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે નેટર્વક 18ના ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે રાજકીય અને વિદેશ નીતિ સહિત વિવિધ મુદ્દે પોતાના વિચાર પ્રગટ કરશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે નેટર્વક 18ના ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે રાજકીય અને વિદેશ નીતિ સહિત વિવિધ મુદ્દે પોતાના વિચાર પ્રગટ કરશે.

  • Pradesh18
  • Last Updated: September 2, 2016, 11:14 AM IST
  • Share this:
અમદાવાદ# ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે નેટર્વક 18ના ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે રાજકીય અને વિદેશ નીતિ સહિત વિવિધ મુદ્દે પોતાના વિચાર પ્રગટ કરશે. આજે રાતે 9 કલાકે અને ફરીથી રાતે 11 કલાકે નેટર્વક 18ના ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂં પ્રસારિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ ખાસ મુલાકાત ઇટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપરાંત ઇટીવી પ્રદેશ18 ગ્રુપની તમામ ચેનલ પર રાત્રે 9 કલાકે લાઇવ માણી શકાશે.
First published: September 2, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading