ગુજરાતમાં ભૂકંપ: લોકોએ ડરવાની જરૂર નથી, આફ્ટર શોકની શક્યતા એકદમ નહીવતઃ વૈજ્ઞાનિક

ગુજરાતમાં ભૂકંપ: લોકોએ ડરવાની જરૂર નથી, આફ્ટર શોકની શક્યતા એકદમ નહીવતઃ વૈજ્ઞાનિક
દિવસભર હળવા વરસાદ બાદ રાત્રે વરસાદે જોર પકડતા વિજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે ઘીંગો વરસાદ ખાબકયો હતો.ખાસ કરી જોડીયામાં રાત્રે દશ વાગ્યા બાદ મંડાયેલા સાંબેલાધાર વરસાદે મોડી રાત્રે બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા છ ઇંચ જેટલુ પાણી ઠાલવી દિધુ હતુ.જેથી ગામનાઅમુક નિચાણવાળા વિસ્તારોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે અત્યારે આવેલા ભૂકંપની તિવ્રતા 5.5ની નોંધાઈ છે. જોકે, જેથી આ વખતે ફરીથી ભૂકંપનો આંચકો આવવાની શક્યતા નહિવત છે.

 • Share this:
  અમદાવાદઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાાય છે. આ આંચકાની તિવ્રતા 5.5 રિક્ટર સ્કેલ નોંધવાની આવી છે. એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને બીજી તરફ ભૂકંપના (earthquake) આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકા બાદ ફરીથી આંચકા આવવાની શક્યતાઓ રહેલી છે. જોકે, આ વખતે રાહતના સમાચાર છે વૈજ્ઞાનિકનું કહેવું છે કે 5.5 તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત છે. જેના પગલે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

  મળતી માહિતી પ્રમાણે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે અત્યારે આવેલા ભૂકંપની તિવ્રતા 5.5ની નોંધાઈ છે. જોકે, જેથી આ વખતે ફરીથી ભૂકંપનો આંચકો આવવાની શક્યતા નહિવત છે. જેથી લોકોને પેનિક થવાની જરૂર નથી. ન્યૂઝ18 ગુજરાતીએ પણ દર્શકોને પેનિક થવાની જરૂર નથી.  આ પણ વાંચોઃ-ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભચાઉ નજીક એપી સેન્ટ્રર,5.5ની તિવ્રતા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

  વૈજ્ઞાનિકનું કહેવા પ્રમાણે આ ફ્રેસ ભૂકંપ છે. એટલે કે 2001માં આવેલા ભૂકંપ બાદ 20 વર્ષ બાદ આફ્ટર શોક આવવાની શક્યતા નથી. અને 2001માં આવેલા ભૂકંપના કેન્દ્ર બિન્દુ ભચાઉમાં હતું તેનાથી દૂર કેન્દ્રબિન્દુ હોવાથી આ ફ્રેસ ભૂકંપ ગણી શકાય છે. આ ભૂકંપની રાજકોટથી 122 કિલોમિટર દૂર ભચાઉ પાસે એપી સેન્ટર નોંધાયું હતું. આ ઉપરાંત જમીનથી 10 કિલોમિટર અંદર ભૂકંપ હતો.

  અત્યારે ભૂકંપનો નોર્મલ આંચકો આવ્યો છે. અને 4થી 6 સેકન્ડનો આંચકો અનુભાયો હતો. એટલું ચોક્કસ કહી શકાય કે જે લોકોને વર્ષ 2001માં આવેલા ગોજારા ભૂકંપની યાદ અપાવી હતી.

  મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી, સતર્ક રહેવા સૂચના આપી
  ભૂકંપને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ, કચ્છ અને પાટણના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોન તાત્કાલિક વાતચીત કરીને પરિસ્થતિની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ કલેક્ટરોને સતર્ક રહેવાની તાકીદ કરી હતી અને આ આંચકાઓને કારણે કોઈ નાનું મોટું નુક્સાન થયું હોય તેની વિગતો મેળવવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્ટ્રોલ રૂમ પણ વધુ સઘન રીતે કાર્યરત કરી દેવા સૂચન કર્યું હતું.
  Published by:ankit patel
  First published:June 14, 2020, 21:36 pm