Home /News /madhya-gujarat /પાકે ફરી કર્યો વિશ્વાસઘાત, પઠાણકોટ હુમલાને ગણાવ્યું તરકટ

પાકે ફરી કર્યો વિશ્વાસઘાત, પઠાણકોટ હુમલાને ગણાવ્યું તરકટ

#પઠાણકોટ હુમલાની તપાસ માટે આવેલી પાકિસ્તાને ટીમે પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. સત્વરે આ રિપોર્ટ પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફને આપવામાં આવશે. પરંતુ આ રિપોર્ટને લઇને જે બાબતો સામે આવી રહી છે એ ચોંકાવનારી છે. પાકિસ્તાને ફરીથી વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ રિપોર્ટમાં પાકિસ્તાને પઠાણકોટ હુમલાને ડ્રામા ગણાવ્યો છે તો આ ધાર્મિક રૂપ આપ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પઠાનકોટ #પઠાણકોટ હુમલાની તપાસ માટે આવેલી પાકિસ્તાને ટીમે પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. સત્વરે આ રિપોર્ટ પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફને આપવામાં આવશે. પરંતુ આ રિપોર્ટને લઇને જે બાબતો સામે આવી રહી છે એ ચોંકાવનારી છે. પાકિસ્તાને ફરીથી વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ રિપોર્ટમાં પાકિસ્તાને પઠાણકોટ હુમલાને ડ્રામા ગણાવ્યો છે તો આ ધાર્મિક રૂપ આપ્યું છે.

પાકિસ્તાને ફરીથી ભારતને જાણે લપડાટ મારી હોય એ રીતે પઠાણકોટ હુમલામાં તપાસના નામે મજાક કરી છે. તપાસ રિપોર્ટ અંગેની બહાર આવેલી બાબતોએ ફરીથી પાકના નાપાક ચહેરાને ખુલ્લો પાડ્યો છે. આ રિપોર્ટમાં NIA ઓફિસર તંજીલના મોતને પણ જોડી દેવાયું છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે, એક મુસ્લિમ તપાસ અધિકારીની હત્યા પઠાણકોટ હુમલાના ષડયંત્રને છુપાવવા માટે હત્યા કરવામાં આવી હોવાનું કહેવાયું છે. એટલું જ નહીં પાક ટીમને પઠાનકોટ હુમલો એક ડ્રામા દેખાયો છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, તંજીલ અહમદ, પઠાણકોટ હુમલો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन