રાજકોટઃપટેલ બીટ્સે કસ્ટમ ડ્યુટીની ચોરી કરતા ડીઆરઆઈના દરોડા

News18 Gujarati | Pradesh18
Updated: December 28, 2016, 4:32 PM IST
રાજકોટઃપટેલ બીટ્સે કસ્ટમ ડ્યુટીની ચોરી કરતા ડીઆરઆઈના દરોડા
રાજકોટઃરાજકોટના પેડક રોડ પર આવેલા પટેલ બીટ્સ પર જામનગર ડીઆરઆઈના દરોડાને લઈને ખળભળાટ મચી ગયો છે. રાજકોટ ઈમિટેશન જ્વેલરીનું હબ માનવામાં આવે છે ત્યારે આ જ્વેલરીમાં ચાઇનીઝ ગ્લાસ બીટ્સની ખુબ મોટી માંગ રહે છે. રાજકોટના પટેલ બીટ્સની પેઢીએ મુંબઈના આયાતકાર પાસેથી ચાઇનીઝ ગ્લાસ બીટ્સનો મોટો જથ્થો ખરીદ્યો હતો.

  • Pradesh18
  • Last Updated: December 28, 2016, 4:32 PM IST
  • Share this:
રાજકોટઃરાજકોટના પેડક રોડ પર આવેલા પટેલ બીટ્સ પર જામનગર ડીઆરઆઈના દરોડાને લઈને ખળભળાટ મચી ગયો છે.  રાજકોટ ઈમિટેશન જ્વેલરીનું હબ માનવામાં આવે છે ત્યારે આ જ્વેલરીમાં ચાઇનીઝ ગ્લાસ બીટ્સની ખુબ મોટી માંગ રહે છે. રાજકોટના પટેલ બીટ્સની પેઢીએ મુંબઈના આયાતકાર  પાસેથી ચાઇનીઝ ગ્લાસ બીટ્સનો મોટો જથ્થો ખરીદ્યો હતો.

પરંતુ કસ્ટમ ડ્યુટી નહિ ભરવાનું કૌભાન પ્રકાશમાં આવતા જામનગર ડીઆરઆઈ પર દરોડો કરી ૭૩.૫૦ લાખનો માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પટેલ બીટ્સના માલિક પર કસ્ટમ એકત વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. બે દિવસ સુધી ચાલેલી ડીઆરઆઇની કામગીરીમાં ૩૫ કિલોના એક એવા ૧૪૦ કિલોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે જયારે હવે આ તપાસનો રેલો મુંબઈ સુધી પહોચવાની પણ શક્યતા રહેલી છે.
First published: December 28, 2016, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading