ગુજરાત બંધના એલાનને પગલે હાર્દિક પટેલને આજે અમદાવાદ નહીં લવાય

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 12:35 PM IST
ગુજરાત બંધના એલાનને પગલે હાર્દિક પટેલને આજે અમદાવાદ નહીં લવાય
#પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનોના કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલને આજે અમદાવાદ કોર્ટમાં હાજર કરવાનો હતો. જોકે પાસ દ્વારા આજે અપાયેલા ગુજરાત બંધના એલાનને પગલે અમદાવાદ નહીં લાવવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 12:35 PM IST
  • Share this:
અમદાવાદ #પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનોના કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલને આજે અમદાવાદ કોર્ટમાં હાજર કરવાનો હતો. જોકે પાસ દ્વારા આજે અપાયેલા ગુજરાત બંધના એલાનને પગલે અમદાવાદ નહીં લાવવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાસ કન્વિનર હાર્દિક પટેલ અત્યાર સુરતની લાજપોર જેલમાં બંધ છે. આજે હાર્દિક પટેલને આંદોલન અનામત તોફાન સંદર્ભે કેસમાં અમદાવાદ કોર્ટમાં હાજર કરવાનો હતો. પરંતુ આજના ગુજરાત બંધના એલાનને પગલે સુરક્ષાના ભાગરૂપે સુરતથી અમદાવાદ નહીં લવાય.
First published: April 18, 2016, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading