અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પાટીદાર સમાજ માં દિવસેને દિવસે આંતરિક વિખવાદ વધતો જાય છે. હાલ સોશિયલ મીડિયા પર 2 વીડિયો વાઇરલ થયા છે. જેમાં પાસ ના પ્રકાસ પટેલે રેશ્મા પટેલ વિરુદ્ધ અભદ્ર ભાષા અને આપતી જનક ટિપ્પણી કરી છે. જયારે બીજી બાજુ પાસ કન્વીનર અતુલ પટેલે એવો કહ્યું છે કે રેશ્મા પટેલ પાસ નાં નામ પર કોઈ પણ નિવેદન આપવું નહિ. ત્યારે પાસ માં જે નેતા બનવાની જે હોડ લાગી છે તેમાં આ આ વિડિઓ એ નવો વિવાદ સર્જ્યો છે.

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પાટીદાર સમાજ માં દિવસેને દિવસે આંતરિક વિખવાદ વધતો જાય છે. હાલ સોશિયલ મીડિયા પર 2 વીડિયો વાઇરલ થયા છે.
જેમાં પાસ ના પ્રકાસ પટેલે રેશ્મા પટેલ વિરુદ્ધ અભદ્ર ભાષા અને આપતી જનક ટિપ્પણી કરી છે. જયારે બીજી બાજુ પાસ કન્વીનર અતુલ પટેલે એવો કહ્યું છે કે રેશ્મા પટેલ પાસ નાં નામ પર કોઈ પણ નિવેદન આપવું નહિ. ત્યારે પાસ માં જે નેતા બનવાની જે હોડ લાગી છે તેમાં આ આ વિડિઓ એ નવો વિવાદ સર્જ્યો છે.
ફાઇલ તસવીર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર