રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના માતૃશ્રીનું નિધન

News18 Gujarati | ETV
Updated: July 9, 2016, 7:06 PM IST
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના માતૃશ્રીનું નિધન
મુંબઈઃપરિમલ નથવાણીના માતૃશ્રીનું આજે નિધન થયું છે. જેમના અંતિમ સંસ્કાર મુંબઈના પવનહંસ સ્થિત સ્મશાન ભૂમિમાં કરાયાં છે.પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીએ મુખાગ્નિ આપી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ફાયનાન્સ હેડ,એલ.વી.મર્ચન્ટ અંતિમ વિધિમાં જોડાયા હતા.

  • ETV
  • Last Updated: July 9, 2016, 7:06 PM IST
  • Share this:
મુંબઈઃપરિમલ નથવાણીના માતૃશ્રીનું આજે નિધન થયું છે. જેમના અંતિમ સંસ્કાર મુંબઈના પવનહંસ સ્થિત સ્મશાન ભૂમિમાં કરાયાં છે.પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીએ મુખાગ્નિ આપી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ફાયનાન્સ હેડ,એલ.વી.મર્ચન્ટ અંતિમ વિધિમાં જોડાયા હતા.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના માતૃશ્રી પુષ્પાબહેનનું 93 વર્ષની વયે નિધન થયું છે.પરિમલ નથવાણી રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ છે.પુષ્પાબહેન છેલ્લા લાંબા સમયથી બિમાર હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી મનોજ મોદી, આનંદ જૈન અંતિમ વિધિમાં જોડાયા હતા. વિલેપાર્લેના ભાજપના MLA પરાગ અલાવણી , લુહાણા સમાજના અગ્રણી બકુલેશ ઠક્કર અંતિમ વિધિમાં જોડાયા હતા.અમદાવાદ, બરોડા, રાજકોટ, જામનગરથી  પરિવારજનો પણ મુંબઈ પહોંચ્યા હતા.

કોટક પરિવાર પણ શોકની ઘડીમાં  હાજરરહ્યા હતા.પ્રાર્થના સભા મુંબઈની કે.શી.કોલેજમાં રાખવામાં આવી છે.સોમવારે 11 જુલાઈએ સાંજે 5થી 7 કલાક સુધી  પ્રાર્થના સભા રાખવામાં આવી છે.
First published: July 9, 2016, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading