પરેશ રાવલે નરોડામાં પેડ-મશીન વહેંચ્યા, મહિલાઓ પેડ બનાવી કરશે વેચાણ

kiran mehta | News18 Gujarati
Updated: February 3, 2018, 9:26 PM IST
પરેશ રાવલે નરોડામાં પેડ-મશીન વહેંચ્યા, મહિલાઓ પેડ બનાવી કરશે વેચાણ
પરેશ રાવલે રોજગારીની સાથે સામાજીક જાગૃતીની પણ આ કાર્યક્રમ થકી અપીલ કરી...

પરેશ રાવલે રોજગારીની સાથે સામાજીક જાગૃતીની પણ આ કાર્યક્રમ થકી અપીલ કરી...

  • Share this:
અક્ષયકુમારનુ પેડમેન 9 ફેબ્રઆરીએ રીલીઝ થવાનુ છે. જો કે પેડમશીન સાથે એમપી પરેશ રાવલ આજે નરોડાની પદમાવતી સોસાયટી ખાતે આવ્યા હતા. અમદાવાદ પુર્વના તેઓ સાંસદ છે ત્યારે તેમના બજેટમાંથી સેનેટરી પેડમશીન અહીંની મહિલાઓને આપવામાં આવ્યુ છે.

આ મશીન થકી મહિલાઓ પેડ બનાવશે અને તેના વેચાણ પણ તેઓ જ કરશે. મહિલાઓની પેડની સુરક્ષાની સાથે સાથે તેઓ ઘરે બેઠા આ મશીન થકી રોજગારી પણ મેળવી શકશે.

બીજેપી મહિલા મોર્ચાની બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહી હતી અને પેડ મશીન વિતરણ કાર્યક્રમ થકી એમપી પરેશ રાવલે રોજગારીની સાથે સામાજીક જાગૃતીની પણ આ કાર્યક્રમ થકી અપીલ કરી હતી.
First published: February 3, 2018, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading