Home /News /madhya-gujarat /બુટલેગરોને પણ તાકાત બતાવીશું,10લાખ લોકો દારૂબંધીના ઠોસ કાયદા માટે વિધાનસભા ઘેરીશુંઃઅલ્પેશ ઠાકોર

બુટલેગરોને પણ તાકાત બતાવીશું,10લાખ લોકો દારૂબંધીના ઠોસ કાયદા માટે વિધાનસભા ઘેરીશુંઃઅલ્પેશ ઠાકોર

પાલનપુર : ઓબીસી એકતા મેચના નેજા હેઠળ રવિવારે અલ્પેશ ઠાકોરનો પાલનપુર વિધાનસભા માટેનો જનતા દરબાર પાલનપુરના વાસણ ગામે યોજાયો હતો. જેમાં અલ્પેશ ઠાકોર દ્વારા રાજ્ય સરકાર સહિત સ્થાનીય પ્રશાશન પર આકરા પ્રહારો કરાયા હતા. જો કે જનતાદરબારમાં પહેલી વાર સ્થાનીય ધારાસભ્ય મહેશ પટેલ ઉપસ્થિત રહયા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પાલનપુર : ઓબીસી એકતા મેચના નેજા હેઠળ રવિવારે અલ્પેશ ઠાકોરનો પાલનપુર વિધાનસભા માટેનો જનતા દરબાર પાલનપુરના વાસણ ગામે યોજાયો હતો. જેમાં અલ્પેશ ઠાકોર દ્વારા રાજ્ય સરકાર સહિત સ્થાનીય પ્રશાશન પર આકરા પ્રહારો કરાયા હતા. જો કે જનતાદરબારમાં પહેલી વાર સ્થાનીય ધારાસભ્ય મહેશ પટેલ ઉપસ્થિત રહયા હતા.

તેમજ અલ્પેશ પટેલ ના સવાલોના જવાબો આપી આગામી સમયમાં એસટી એસ સી અને ઓબીસી એકતા મંચ દ્વારા પ્રજાજનોના ઉકેલ માટે પ્રયત્ન શીલ હોવાનું જણાવ્યું હતું. જો કે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બુટલેગરો ની ગાડીઓ ક્યાંથી નીકળે છે એના એડ્રેસ છે અમારી જોડે તેમજ જરૂર પડે અમારી તાકાત પણ બતાવિશુ. જોકે આજે પાલનપુરના વાસણ ગામે યોજાયેલ જનતા દરબારમાં નેતા હાજીર હો નો ઉદ્દેસ સફળ રહ્યો હતો તેમજ સ્થાનિક ધારાસભ્યએ હજાર રહી તમામ સવાલો ના જવાબ આપ્યા હતા.

તેમજ અલ્પેશ ઠાકોરના સર્વે માં 50 માર્ક મેળવી કામકાજમાં સફળ પુરવાર થયા હતા.એક તરફ ઓબીસી એસટી એસસી એકતા મંચ દ્વારા ગુજરાતના તમામ ધારાસભ્યો પાસે કામકાજનો રિપોર્ટ માંગવાની શરૂઆત કરાઈ છે તો બીજી તરફ આગામી સમયમાં દારૂબંધી ના મુદ્દે ઠોસ કાયદો બનાવવા માટે 10 લાખ થી વધુની સંખ્યામાં વિધાન સભા ઘેરાવની પણ ચીમકી અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી હતી. જો કે સ્થાનીય ધારાસભ્યએ પોતાના કામકાજથી સ્થાનિક પ્રજાનો સંતુષ્ટ રહે તેમજ તેમના કામકાજ માટે સતત પ્રયત્નશીલ રહેવાની વાત કરી હતી.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ઓબીસી એકતા મંચ, ક્ષત્રિય ઠાકોર સેના, બુટલેગર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन