ફરી ખુલી પાકિસ્તાનની પોલ,આતંકિયો પાસેથી મળેલા ગ્રેનેડ પર મળ્યા પાકિસ્તાની નિશાન

News18 Gujarati | Pradesh18
Updated: October 8, 2016, 6:41 PM IST
ફરી ખુલી પાકિસ્તાનની પોલ,આતંકિયો પાસેથી મળેલા ગ્રેનેડ પર મળ્યા પાકિસ્તાની નિશાન
શ્રીનગરઃ કશ્મીરના નૌગામ સેક્ટરમાં બ્રૃહસ્પતિવારના માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની નિશાન વાળા ગ્રેનેડ મળી આવ્યા છે. સેનાનું કહેવું છે કે, આ એ વાતના સબુત છે કે આતંકવાદને પોસવામાં પડોશી દેશનો હાથ છે.

  • Pradesh18
  • Last Updated: October 8, 2016, 6:41 PM IST
  • Share this:
શ્રીનગરઃ કશ્મીરના નૌગામ સેક્ટરમાં બ્રૃહસ્પતિવારના માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની નિશાન વાળા ગ્રેનેડ મળી આવ્યા છે. સેનાનું કહેવું છે કે, આ એ વાતના સબુત છે કે આતંકવાદને પોસવામાં પડોશી દેશનો હાથ છે.
સેનાના એક પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદીઓ પાસે મળેલ હાથગોળા(એઆરજીઇએસ 84)અને યુબીજીએલ ગ્રેનેડ પર પાકિસ્તાની ઓર્ડિનેસ ફેક્ટરીના નિશાન આ વાતની પુષ્ટી કરે છે કે પાકિસ્તાન આતંકવાદને પોસી રહ્ઉ છે. તેમણે કહ્યુ કે જવાનોને આતંકીઓ પાસેથી મળેલ ખાણી-પીણીની વસ્તુઓ અને દવાઓ પર પણ પાકિસ્તાની નિશાન મળ્યા છે. બૃહસ્પતિવારે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર ઘાટીમાં નૌગામ સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ચાર આતંકિયોને સેનાએ ઠાર કર્યા હતા.
First published: October 8, 2016
વધુ વાંચો
अगली ख़बर