Home /News /madhya-gujarat /

સર્જિકલ સ્ટ્રાઇક બાદ પહેલી વખત પાક આર્મી ચીફ એલઓસીની મુલાકાતે

સર્જિકલ સ્ટ્રાઇક બાદ પહેલી વખત પાક આર્મી ચીફ એલઓસીની મુલાકાતે

#ભારતીય સેના દ્વારા એલઓસી ક્રોસ કરીને કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ પહેલી વખત પાકિસ્તાની સેના અધ્યક્ષે એલઓસી વિસ્તારની મુલાકાત લીધી છે. પાક સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફે આજે એલઓસીની મુલાકાત કરી અને સૈન્યની તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઇસ્લામાબાદ #ભારતીય સેના દ્વારા એલઓસી ક્રોસ કરીને કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ પહેલી વખત પાકિસ્તાની સેના અધ્યક્ષે એલઓસી વિસ્તારની મુલાકાત લીધી છે. પાક સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફે આજે એલઓસીની મુલાકાત કરી અને સૈન્યની તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાની શલસેનાના એક નિવેદનમાં શરીફે હાજી પીર સેક્ટરમની મુલાકાત લીધી હતી અને અહીં તૈનાત સૈનિકો સાથે મુલાકાત કરી સૈન્યા તાલીમ અને બળ અને સમીક્ષા કરી હતી. નિવેદનમાં જણાવ્યા અનુસાર સ્થાનિક સૈન્ય કમાન્ડે એમની સાથે મુલાકાત કરી સમગ્ર સૈન્યની તૈયારીઓ અંગે માહિતી આપી હતી.

થલસેનાએ કહ્યું કે શલસેના પ્રમુખે સૈન્. કમાન્ડર ને પોતાની ટુકડીઓઓની તાકાત અને તૈયારીઓથી એમને માહિતગાર કર્યા હતા. થલસેનાએ કહ્યું કે, થલસેના પ્રમુખે નિયંત્રણ રેખા પાસે તૈનાત પાકિસ્તાની થલસેનાના જવાનોના મનોબળ, તૈયારીઓ અને ચોકસાઇ સહિત મામલે સંતોષ વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: ગુજરાતી સમાચાર, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन