Home /News /madhya-gujarat /

સર્જિકલ સ્ટ્રાઇક થયું હોત તો પાકિસ્તાન જવાબ જરૂરથી આપતું : બાસિત

સર્જિકલ સ્ટ્રાઇક થયું હોત તો પાકિસ્તાન જવાબ જરૂરથી આપતું : બાસિત

પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને ભારતના દાવાને ખોટો સાબિત કરતાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે કહ્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇક નહીં પરંતુ સરહદ પારથી માત્ર ગોળીબારી હતી. ટેલીવિઝન ચેનલ ટીવી ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં બાસિતે કહ્યું કે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક થઇ નથી. જો કોઇ સર્જિકલ સ્ટ્રાઇક થઇ હોત તો પાકિસ્તાન જરૂરથી જવાબ આપતું. તેમણે કહ્યું કે ભારતીય સુરક્ષાબળોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર માત્ર ગોળીબારી કરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને ભારતના દાવાને ખોટો સાબિત કરતાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે કહ્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇક નહીં પરંતુ સરહદ પારથી માત્ર ગોળીબારી હતી. ટેલીવિઝન ચેનલ ટીવી ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં બાસિતે કહ્યું કે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક થઇ નથી. જો કોઇ સર્જિકલ સ્ટ્રાઇક થઇ હોત તો પાકિસ્તાન જરૂરથી જવાબ આપતું. તેમણે કહ્યું કે ભારતીય સુરક્ષાબળોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર માત્ર ગોળીબારી કરી હતી.

સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને શું પાઠ મળ્યો એ સવાલ પુછાતાં તેમણે કહ્યું કે, કોઇ સર્જિકલ સ્ટ્રાઇક થઇ નથી તો પછી પાઠ શીખવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી. આ વાતના જવાબમાં પાકિસ્તાનના મહત્વના મીડિયાએ ઘણું લખ્યું છે.

બાસિતે કહ્યું કે, મીડિયા રિપોર્ટ પર તે ટિપ્પણી નહીં કરી શકતા. તેમણે કહ્યું કે,એક ભારતીય ટેલીવિઝન ચેનલ (આઇબીએન7)થી પાકિસ્તાન પોલીસના એક અધિકારીની વાતચીતના સવાલને તેમણે પાયાવિહોણો ગણાવ્યો.

તેમણે કહ્યું કે, તમારી સમગ્ર વાત મીડિયા રિપોર્ટના આધારિત છે. જ્યારે હુ કહી રહ્યો છું કે સર્જિકલ સ્ટ્રાઇક થયું જ નથી. શું ઉરી હુમલા બાદ પાકિસ્તાન આંતર રાષ્ટ્રીય કક્ષાએ એતલું પડી ગયું છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદને લીધે અન્ય દેશો કરતાં ઘણું બધું નુકશાન સહન કરવું પડ્યું છે.
First published:

Tags: પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन