પોતાના ચાર અધિકારીઓને ભારતથી પાછા બોલાવી શકે છે પાકિસ્તાન

News18 Gujarati | IBN7
Updated: November 1, 2016, 1:35 PM IST
પોતાના ચાર અધિકારીઓને ભારતથી પાછા બોલાવી શકે છે પાકિસ્તાન
ઇસ્લામાબાદઃ મીડિયામાં આવેલા એક અહેવાલ મુજબ પાકિસ્તાન નવી દિલ્હી સ્થિત ઉચ્ચાયોગમાં કામ કરતા ચાર અધિકારીઓને ભારતથી પાછા બોલાવવાનું વિચારી રહ્યું છે. કેટલાક દિવસ પહેલા ભારતે પાકિસ્તાનના એક ઉચ્ચ અધિકારીને જાસુસીના આરોપમાં પાકિસ્તાન મોકલી દીધો હતો.

  • IBN7
  • Last Updated: November 1, 2016, 1:35 PM IST
  • Share this:
ઇસ્લામાબાદઃ મીડિયામાં આવેલા એક અહેવાલ મુજબ પાકિસ્તાન નવી દિલ્હી સ્થિત ઉચ્ચાયોગમાં કામ કરતા ચાર અધિકારીઓને ભારતથી પાછા બોલાવવાનું વિચારી રહ્યું છે. કેટલાક દિવસ પહેલા ભારતે પાકિસ્તાનના એક ઉચ્ચ અધિકારીને જાસુસીના આરોપમાં પાકિસ્તાન મોકલી દીધો હતો.
વિદેશ કાર્યાલયના એક સુત્રના હવાલાથી ડોન ન્યૂઝે કહ્યુ કે આના પર વિચાર થઇ રહ્યો છે. જલ્દી અંતિમ નિર્ણય લેવાશે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઉચ્ચાયોગ કર્મી મહમુદ અખ્તરનું નોધાયેલુ નિવેદન મીડિયામાં અપાયા પછી અધિકારીયો વાણિજ્યિક સલાહકાર સૈયદ ફુરુખ હબીબ અને પ્રથમ સચિવ ખાદિમ હુસેન, મુદસ્સિર ચીમા અને શાહિદનું નામ સાર્વજનિક કરિ દેવાયું છે.
અખ્તરને અવાંછિત વ્યક્તિ કરાર પછી ભારતથી પાછો મોકલી દેવાયો છે. અખ્તરે ડોન ન્યુઝને બતાવ્યું કે દેણે દબાણમાં આવી આવું નિવેદન આપ્યું છે. ભારતીય પોલીસ તરફથી આઇએસઆઇ સંચાલિત જાસૂસી તંત્રના બંડાફોડ કર્યા પછી અખ્તરની સામે નવી દિલ્હીથી કાર્યવાહી પર જવાબી પ્રતિક્રિયા આપતા પાકિસ્તાને ભારતીય ઉચ્ચાયોગના અધિકારીને જાસૂસ કરાર કર્યો છે.
First published: November 1, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading