પાકિસ્તાન પર અમેરિકા મહેરબાન, આપી રહ્યું છે યુધ્ધ હેલીકોપ્ટર

Haresh Suthar | Pradesh18
Updated: April 7, 2016, 10:47 AM IST
પાકિસ્તાન પર અમેરિકા મહેરબાન, આપી રહ્યું છે યુધ્ધ હેલીકોપ્ટર
#અમેરિકી નૌસેનાએ પાકિસ્તાનને નેવી એએચ-1 ઝેડ વાઇપર યુધ્ધ હેલીકોપ્ટર આપવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી અમેરિકી રક્ષા મંત્રાલયે આપી છે. આગળની સ્લાઇડમાં જોવો આ હેલીકોપ્ટરની વિશેષતાઓ શું છે?

#અમેરિકી નૌસેનાએ પાકિસ્તાનને નેવી એએચ-1 ઝેડ વાઇપર યુધ્ધ હેલીકોપ્ટર આપવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી અમેરિકી રક્ષા મંત્રાલયે આપી છે. આગળની સ્લાઇડમાં જોવો આ હેલીકોપ્ટરની વિશેષતાઓ શું છે?

  • Pradesh18
  • Last Updated: April 7, 2016, 10:47 AM IST
  • Share this:
નવી દિલ્હી #અમેરિકી નૌસેનાએ પાકિસ્તાનને નેવી એએચ-1 ઝેડ વાઇપર યુધ્ધ હેલીકોપ્ટર આપવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી અમેરિકી રક્ષા મંત્રાલયે આપી છે. આગળની સ્લાઇડમાં જોવો આ હેલીકોપ્ટરની વિશેષતાઓ શું છે?

પાકિસ્તાની અખબરા ડોનની વેબસાઇટે અમેરિકી રક્ષા મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરેલા નિવેદનના આધારે અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે કે, અમેરિકી નૌસેનાએ બેલ હેલીકોપ્ટર કંપનીને એએચ-1 ઝેડ હેલીકોપ્ટર બનાવવા માટે 17 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.

જાણકારી મુજબ પાકિસ્તાનને આ યુધ્ધ હેલીકોપ્ટર વિદેશી સૈન્ય વેચાણ કાર્યક્રમ અંતગર્ત આપવામાં આવશે. બહુરાષ્ટ્રીય વેબસાઇટ સ્પુતનિકના અનુસાર એએચ-1 ઝેડ વાઇપર બે એંજિનવાળું હેલીકોપ્ટર છે. જેની સ્પીડ 420 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે 610 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે.

આ અમેરિકી નૌસેના માટે પહેલા બનાવાયેલ સુપર કોબરા હેલીકોપ્ટરના મોડલ પર આધારિત છે. પાકિસ્તાનને આ હેલીકોપ્ટર સપ્ટેમ્બર 2018 સુધી આપવામાં આવે એમ છે.
First published: April 7, 2016
વધુ વાંચો
अगली ख़बर