Home /News /madhya-gujarat /

ખેડૂતોને મોટી રાહત: સહકારી બેંકોને અપાશે 21 હજાર કરોડ રૂપિયા

ખેડૂતોને મોટી રાહત: સહકારી બેંકોને અપાશે 21 હજાર કરોડ રૂપિયા

સરકાર દ્વારા કરાયેલી નોટબંધીને પગલે આમ જનતાની સાથોસાથ ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ સંજોગોમાં સરકાર દ્વારા ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. આરબીઆઇ દ્વારા ખેડૂતો માટે સહકારી બેંકોને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સરકાર દ્વારા કરાયેલી નોટબંધીને પગલે આમ જનતાની સાથોસાથ ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ સંજોગોમાં સરકાર દ્વારા ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. આરબીઆઇ દ્વારા ખેડૂતો માટે સહકારી બેંકોને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

નોટબંધીને પગલે પડી રહેલી મુશ્કેલીઓના ઉકેલ માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં આજે સરકાર દ્વારા ખેડૂતોને વધુ એક મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આર્થિક સચિવ શક્તિદાસ દ્વારા આ અંગે પત્રકારોને જાણકારી આપવામાં આવી હતી.

શક્તિકાંત દાસે જણાવ્યું કે, ખેડૂતોની મુશ્કેલીઓ દુર કરવા માટે સહકારી બેંકોને રૂપિયા આપવામાં આવશે. જિલ્લાની સહકારી બેંકો દ્વારા ખેડૂતોને નાણાં ચુકવવામાં આવશે. આ માટે સહકારી બેંકોને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે,
First published:

Tags: 500 1000 રૂપિયા, આરબીઆઇ, ખેડૂતો, નોટબંધી, ભારત, શક્તિકાન્ત દાસ, હાલાકી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन