Home /News /madhya-gujarat /એટીએમમાં પૈસા લેવા ઉભી રહેલી યુવતીને આવ્યો ગુસ્સો, ઉતારી દીધું ટોપ

એટીએમમાં પૈસા લેવા ઉભી રહેલી યુવતીને આવ્યો ગુસ્સો, ઉતારી દીધું ટોપ

નવી નોટ આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી કરાયેલ ગોઠવણ અપુરતી અને નિષ્ફળ સાબિત થઇ રહી છે જેને પગલે લોકોની ધીરજ પણ ખુટી રહી છે. દેશમાં કેટલાય કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં તોડફોડ અને બબાલ થઇ રહી છે. આ સંજોગોમાં દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૈસા ન મળતાં ગુસ્સે થયેલી યુવતીએ જાહેરમાં પોતાનું ટોપ ઉતારી દીધું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નવી નોટ આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી કરાયેલ ગોઠવણ અપુરતી અને નિષ્ફળ સાબિત થઇ રહી છે જેને પગલે લોકોની ધીરજ પણ ખુટી રહી છે. દેશમાં કેટલાય કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં તોડફોડ અને બબાલ થઇ રહી છે. આ સંજોગોમાં દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૈસા ન મળતાં ગુસ્સે થયેલી યુવતીએ જાહેરમાં પોતાનું ટોપ ઉતારી દીધું હતું.

કહેવાઇ રહ્યું છે કે, એટીએમ બહાર લાઇનમાં ઉભી રહેલી એક યુવતી જ્યારે રાહ જોઇ કંટાળી અને થાકી ગઇ તો એણે વિરોધ સ્વરૂપ ગુસ્સામાં પોતાનું ટોપ ઉતારી દીધું.

યુવતીની આ હરકતને પગલે અહીં ઉભેલા લોકો ચોંકી ઉઠ્યા હતા. ઘટના સ્થળે આવી પહોંચેલી મહિલા પોલીસે યુવતીને પકડી ગાજીપુર પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં એને સમજાવાઇ અને બાદમાં એટીએમ લઇ જઇને એને પૈસા અપાયા હતા.

આ ઘટના જોનાર પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, રવિવારે બપોરે યુવતીએ અચાનક ભર જારમાં ટોપ ઉતારી દીધું હતું.
First published:

Tags: 500-1000 નોટ બંધ, કરન્સી બેન, નોટબંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन