ન્યૂઝીલેન્ડે કર્યો હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાનો ઇન્કાર

Haresh Suthar | Pradesh18
Updated: July 9, 2016, 12:13 AM IST
ન્યૂઝીલેન્ડે કર્યો હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાનો ઇન્કાર
ન્યૂઝીલેન્ડે હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાનો ઇન્કાર કર્યો છે. મીડિયામાં આ અહેવાલ પ્રસિધ્ધ થયો છે. રેડિયો ન્યૂઝીલેન્ડના અહેવાલ મુજબ ન્યૂઝીલેન્ડના વિઝા અધિકારીઓનું માનવું છે કે તૃતીય શ્રેણીની સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાના ઇચ્છુક ન હતા.

  • Pradesh18
  • Last Updated: July 9, 2016, 12:13 AM IST
  • Share this:
વેલિંટન #ન્યૂઝીલેન્ડે હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાનો ઇન્કાર કર્યો છે. મીડિયામાં આ અહેવાલ પ્રસિધ્ધ થયો છે. રેડિયો ન્યૂઝીલેન્ડના અહેવાલ મુજબ ન્યૂઝીલેન્ડના વિઝા અધિકારીઓનું માનવું છે કે તૃતીય શ્રેણીની સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાના ઇચ્છુક ન હતા.

સત્તાવાર આંકડા અનુસાર, દેશની અડધી પોલીટેકનિક સંસ્થાઓ સહિત 51 સંસ્થાઓ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા નહીં આપવાનો દર 30 ટકા જેટલો છે. મોટા ભાગની સંસ્થાઓએ અડધાથી વધુ આવેદન પત્રોનો અસ્વીકાર કર્યા હતા. એક સંસ્થાએ તો 86 ટકા પ્રતિશત આવેદન અસ્વીકાર કર્યા હતા.

આ આંકડા ડિસેમ્બર 2015થી મે 2016 વચ્ચેના છ મહિનાના છે. આંક઼ા બતાવે છે કે, ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન અધિકારીઓએ 3864 વિઝા ફગાવ્યા હતા. જ્યારે 3176 વિઝા મંજૂર કર્યા હતા.
First published: July 9, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading