રામકિશનના અંતિમ સંસ્કાર, હવે સહાય પર હોડ,દિલ્હી સરકાર આપશે 1 કરોડ

News18 Gujarati | IBN7
Updated: November 3, 2016, 2:38 PM IST
રામકિશનના અંતિમ સંસ્કાર, હવે સહાય પર હોડ,દિલ્હી સરકાર આપશે 1 કરોડ
ભિવાનીઃદિલ્હીમાં આત્મહત્યા કરનાર પુર્વ સૈનિક રામકિશન ગ્રેવાલના આજે અંતિમ સંસ્કાર પિતૃક ગામ ભિવાનીના બામલામાં રીત રિવાજ મુજબ કરાયા હતા. તેમના અંતિમ સંસ્કાર પર રાજકીય નેતાઓ પણ સામેલ થયા હતા. ગામલોકો પણ અંતિમ ક્રિયામાં જોડાયા હતા. આ દરમિયાન આખા ગામમાં શોકનો માહોલ હતો. હરિયાણાના પરિવહન મંત્રી કૃષ્ણલાલ પંવારે રામકૃષ્ણ ગ્રેવાલના પરિવારને 10 લાખ રૂપિયા અને 1 નોકરી આપવાની જાહેરાત કરી હતી.

  • IBN7
  • Last Updated: November 3, 2016, 2:38 PM IST
  • Share this:
ભિવાનીઃદિલ્હીમાં આત્મહત્યા કરનાર પુર્વ સૈનિક રામકિશન ગ્રેવાલના આજે અંતિમ સંસ્કાર પિતૃક ગામ ભિવાનીના બામલામાં રીત રિવાજ મુજબ કરાયા હતા. તેમના અંતિમ સંસ્કાર પર રાજકીય નેતાઓ પણ સામેલ થયા હતા. ગામલોકો પણ અંતિમ ક્રિયામાં જોડાયા હતા. આ દરમિયાન આખા ગામમાં શોકનો માહોલ હતો. હરિયાણાના પરિવહન મંત્રી કૃષ્ણલાલ પંવારે રામકૃષ્ણ ગ્રેવાલના પરિવારને 10 લાખ રૂપિયા અને 1 નોકરી આપવાની જાહેરાત કરી હતી.
ભિવાની પહોચેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની સરકાર 1 કરોડ રૂપિયા પીડિત પરિવારને આપશે. રામકિશનના અંતિમ સંસ્કારમાં રાજનિતીક દાવપેંચ પણ ચરમસીમાએ દેખાઇ રહ્યા છે. કોંગ્રેસ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાય નેતા રામકિશનની અંતિમ યાત્રામાં જોડાયા હતા.
સેનામાં સુબેદાર રહીચુકેલા રામકિશન ગ્રેવાલ ઘણા સમયથી વન રેન્ક વન પેશનની લડાઇ લડી રહ્યા હતા. ઓઆરઓપીને લઇ મળનારું પેન્શનને લઇ પુર્વ સૈનિક રામકિશન ગ્રેવાલે મંગળવારે આપઘાત કરી લીધો હતો.
First published: November 3, 2016, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading