પૃથ્વી 2 મિસાઇલનું સફળ પરિક્ષણ, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

Haresh Suthar | Pradesh18
Updated: May 18, 2016, 5:09 PM IST
પૃથ્વી 2 મિસાઇલનું સફળ પરિક્ષણ, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
#ભારતે આજે પરમાણું ક્ષમતા સંપન્ન અને સ્વદેશમાં વિકસિત પૃથ્વી-2 મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું. મિસાઇલનું પ્રક્ષેપણ ઓરિસ્સામાં ચાંદીપુપ પરિક્ષણ રેન્જથી કરાયું અને આ સેનાના ઉપયોગ માટે પ્રાયોગિક પરિક્ષણ કરાયું હતું. અહીં નોંધનિય છે કે, ભારતના મિસાઇલ પરિક્ષણથી પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.

  • Pradesh18
  • Last Updated: May 18, 2016, 5:09 PM IST
  • Share this:
ઓરિસ્સા #ભારતે આજે પરમાણું ક્ષમતા સંપન્ન અને સ્વદેશમાં વિકસિત પૃથ્વી-2 મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું. મિસાઇલનું પ્રક્ષેપણ ઓરિસ્સામાં ચાંદીપુપ પરિક્ષણ રેન્જથી કરાયું અને આ સેનાના ઉપયોગ માટે પ્રાયોગિક પરિક્ષણ કરાયું હતું. અહીં નોંધનિય છે કે, ભારતના મિસાઇલ પરિક્ષણથી પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.

આ પહેલા ભારતના સુપરસોનિક મિસાઇલ પરિક્ષણ મુદ્દે પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન નવાજ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અજીજે કહ્યું હતું કે પાકિસ્તાન આ મામલાને આંતર રાષ્ટ્રીય મુદ્દે ઉઠાવશે અને પોતાની રક્ષા પ્રણાનીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
First published: May 18, 2016
વધુ વાંચો
अगली ख़बर