સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નવાજ શરીફે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. બુધવારે રાતે UNમાં નવાજે કહ્યું કે, કાશ્મીરના સમાધાન સિવાય સંબંધો નહીં સુધરે. આ માટે વાતચીત જરૂરી છે. પરંતુ ભારત શરતો રાખે છે. પાકિસ્તાન ખુદ આતંકવાદથી પ્રભાવિત છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નવાજ શરીફે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. બુધવારે રાતે UNમાં નવાજે કહ્યું કે, કાશ્મીરના સમાધાન સિવાય સંબંધો નહીં સુધરે. આ માટે વાતચીત જરૂરી છે. પરંતુ ભારત શરતો રાખે છે. પાકિસ્તાન ખુદ આતંકવાદથી પ્રભાવિત છે.
નવી દિલ્હી #સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નવાજ શરીફે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. બુધવારે રાતે UNમાં નવાજે કહ્યું કે, કાશ્મીરના સમાધાન સિવાય સંબંધો નહીં સુધરે. આ માટે વાતચીત જરૂરી છે. પરંતુ ભારત શરતો રાખે છે. પાકિસ્તાન ખુદ આતંકવાદથી પ્રભાવિત છે.
પાકિસ્તાનના આ નિવેદન સામે ભારતે પલટવાર કર્યો છે. MEAએ કહ્યું કે ભારતની એક જ શરત છે કે પહેલા આતંકવાદ ખતમ કરો. ભારતે કહ્યું કે, ઉરી હુમલા મામલે નવાજ ચૂપ કેમ છે. તે આતંકી બુરહાન વાનીને છાવરી રહ્યા છે.
યૂએનમાં પોતાના ભાષણમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે કહ્યું કે અમે ભારતથી શાંતિ ઇચ્છીએ છીએ. આ માત્ર વાતચીત જ સંભવ છે. પરંતુ ભારત વાતચીત માટે શરતો રાખી રહ્યું છે. ભારતીય ફોજ કાશ્મીરમાં સિતમ ગુજારી રહી છે. નવાજે આતંકી બુરહાન વાનીનો પણ ઉલ્લેખ કર્યો.
નવાજે કહ્યું કે, બુરહાન વાની શાંતિનો ચહેરો હતો. જેને ઠાર કરાયો. બુરહાન શાંતિપૂર્ણ આંદોલનનો ચહેરો હતો. કાશ્મીરની યુવા પેઢી આઝાદી ઇચ્છે છે. નવાજે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ વિરૂધ્ધ સૌથી મોટું અભિયાન ચલાવ્યું છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદના મૂળ પર વાર કરવો જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર